આકાશ અંબાણી-શ્લોકા મહેતાના પ્રિ-વેડિંગમાં આવ્યા ક્રિકેટજગતના સ્ટાર્સ, જુઓ તસવીરો

Updated: Feb 27, 2019, 20:56 IST | Dhruva Jetly
 • ઝહીર ખાન અને સચિન તેંડુલકર સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં છે જ્યાં આકાશ-શ્લોકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન છે. 

  ઝહીર ખાન અને સચિન તેંડુલકર સ્વિટ્ઝર્લેન્ડના સેન્ટ મોરિટ્ઝમાં છે જ્યાં આકાશ-શ્લોકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન છે. 

  1/4
 • કાળા રંગની બંધગળાની શેરવાનીમાં હરભજન સિંહ હેન્ડસમ લાગી રહ્યો છે, જે તેણે સંગીત સેરેમનીમાં પહેરી છે. આ શેરવાની રાઘવેન્દ્ર રાઠોડે ડિઝાઇન કરી છે. 

  કાળા રંગની બંધગળાની શેરવાનીમાં હરભજન સિંહ હેન્ડસમ લાગી રહ્યો છે, જે તેણે સંગીત સેરેમનીમાં પહેરી છે. આ શેરવાની રાઘવેન્દ્ર રાઠોડે ડિઝાઇન કરી છે. 

  2/4
 • યુવરાજ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર બરફથી છવાયેલા સેન્ટ મોરિટ્ઝનો ફોટો શેર કર્યો છે અને નીચે કેપ્શન લખ્યું છે, 'Absolutely heaven'. (આ સ્વર્ગ છે.)

  યુવરાજ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર બરફથી છવાયેલા સેન્ટ મોરિટ્ઝનો ફોટો શેર કર્યો છે અને નીચે કેપ્શન લખ્યું છે, 'Absolutely heaven'. (આ સ્વર્ગ છે.)

  3/4
 • ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેએ પણ સેન્ટ મોરિટ્ઝમાં બર્ફીલા હવામાનની મજા માણતી હોવાનો ફોટો શેર કર્યો છે. 

  ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેએ પણ સેન્ટ મોરિટ્ઝમાં બર્ફીલા હવામાનની મજા માણતી હોવાનો ફોટો શેર કર્યો છે. 

  4/4
 • loading...

ફોટોઝ વિશે

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝર્લેન્ડમાં થઈ રહ્યું છે. આ સેલિબ્રેશનમાં ક્રિકેટજગતના સિતારાઓ પણ મહેમાન બનીને આવ્યા છે. જુઓ તસવીરોમાં કે કોણ થયું છે આકાશ-શ્લોકાની ખુશીઓમાં સામેલ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK