Friendship Day:જુઓ સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના રૅર ફોટોઝ

Aug 04, 2019, 13:17 IST
  • સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી અનુક્રમે 10 અને 12 વર્ષના હતા ત્યારથી એકબીજાના ફ્રેન્ડ્ઝ છે.

    સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી અનુક્રમે 10 અને 12 વર્ષના હતા ત્યારથી એકબીજાના ફ્રેન્ડ્ઝ છે.

    1/14
  • સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના નામે સ્કૂલ ક્રિકેટ દરમિયાન 664 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ છે. શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે રમતા હેરિઝ શિલ્ડ ટુર્નામેન્ટમાં બંનેએ આ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં સચિને 326 અને કાંબલીએ 349 રન ફટકાર્યા હતા.

    સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલીના નામે સ્કૂલ ક્રિકેટ દરમિયાન 664 રનની પાર્ટનરશિપનો રેકોર્ડ છે. શારદાશ્રમ વિદ્યામંદિર તરફથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે રમતા હેરિઝ શિલ્ડ ટુર્નામેન્ટમાં બંનેએ આ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં સચિને 326 અને કાંબલીએ 349 રન ફટકાર્યા હતા.

    2/14
  • તસવીરમાંઃ સ્કૂલના સમયે ક્રિકેટ મેચ દરમિયાન સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    તસવીરમાંઃ સ્કૂલના સમયે ક્રિકેટ મેચ દરમિયાન સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    3/14
  • સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી. બંને ક્રિકેટર્સ પોતાની સફળતા પાછળ આચરેકરનો હાથ ગણાવે છે.

    સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી. બંને ક્રિકેટર્સ પોતાની સફળતા પાછળ આચરેકરનો હાથ ગણાવે છે.

    4/14
  • સુનિલ ગાવસ્કર સાથે ચર્ચા કરી રહેલા સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    સુનિલ ગાવસ્કર સાથે ચર્ચા કરી રહેલા સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    5/14
  • તેન્ડુલકરે ટીમ ઈન્ડિયા માટે 463 વન ડે રમી છે, જેમાં તેણે 18,426 રન બનાવ્યા છે. જ્યારે કાંબલી ટીમ ઈન્ડિયા માટે 104 વન ડે રમી ચૂક્યા છે, જેમાં તેમણે 2,477 રન બનાવ્યા છે.

    તેન્ડુલકરે ટીમ ઈન્ડિયા માટે 463 વન ડે રમી છે, જેમાં તેણે 18,426 રન બનાવ્યા છે. જ્યારે કાંબલી ટીમ ઈન્ડિયા માટે 104 વન ડે રમી ચૂક્યા છે, જેમાં તેમણે 2,477 રન બનાવ્યા છે.

    6/14
  • સચિન તેન્ડુલકર પોતાની કરિયરમાં 200 ટેસ્ટ રમ્યા જ્યારે વિનોદ કાંબલી માત્ર 17 ટેસ્ટ જ રમી શક્યા હતા.

    સચિન તેન્ડુલકર પોતાની કરિયરમાં 200 ટેસ્ટ રમ્યા જ્યારે વિનોદ કાંબલી માત્ર 17 ટેસ્ટ જ રમી શક્યા હતા.

    7/14
  • જો કે સચિન તેન્ડુલકર કરતા વિનોદ કાંબલીની ટેસ્ટ એવરેજ વધુ છે. વિનોદ કાંબલીની ટેસ્ટ એવરેજ 54.20 છે, જ્યારે તેન્ડુલકરની 53.78 છે.

    જો કે સચિન તેન્ડુલકર કરતા વિનોદ કાંબલીની ટેસ્ટ એવરેજ વધુ છે. વિનોદ કાંબલીની ટેસ્ટ એવરેજ 54.20 છે, જ્યારે તેન્ડુલકરની 53.78 છે.

    8/14
  • એક ઈવેન્ટ દરમિયાન ગુફ્તગુ કરી રહેલા વિનોદ કાંબલી અને સચિન તેન્ડુલકર

    એક ઈવેન્ટ દરમિયાન ગુફ્તગુ કરી રહેલા વિનોદ કાંબલી અને સચિન તેન્ડુલકર

    9/14
  • તસવીરમાંઃ મિત્ર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    તસવીરમાંઃ મિત્ર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    10/14
  • અજીત અગરકર, અમોજ મઝુમદાર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    અજીત અગરકર, અમોજ મઝુમદાર સાથે સચિન તેન્ડુલકર અને વિનોદ કાંબલી

    11/14
  • વિનોદ કાંબલીના જન્મદિવસે સચિન તેન્ડુલકરે આ ફોટો પોસ્ટ કરીને કાંબલીને શુભેચ્છા આપી હતી.

    વિનોદ કાંબલીના જન્મદિવસે સચિન તેન્ડુલકરે આ ફોટો પોસ્ટ કરીને કાંબલીને શુભેચ્છા આપી હતી.

    12/14
  • કાંબલીના જન્મદિવસે સચિને લખ્યું હતું,'તુ જિયો હઝારો સાલ, સાલ કે દિન હો હઝાર. વિશીંગ યુ અ વેરી હેપ્પી બર્થ ડે.'

    કાંબલીના જન્મદિવસે સચિને લખ્યું હતું,'તુ જિયો હઝારો સાલ, સાલ કે દિન હો હઝાર. વિશીંગ યુ અ વેરી હેપ્પી બર્થ ડે.'

    13/14
  • વિનોદ કાંબલીએ સચિન સાથેનો આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન લખ્યુ હતું,'અમે બંને ક્યારે સાથે બેટિંગ કરી શકીશું તેની શક્યતા અંગે સચિન સાથે ચર્ચા'

    વિનોદ કાંબલીએ સચિન સાથેનો આ ફોટો શૅર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન લખ્યુ હતું,'અમે બંને ક્યારે સાથે બેટિંગ કરી શકીશું તેની શક્યતા અંગે સચિન સાથે ચર્ચા'

    14/14
  • loading...

ફોટોઝ વિશે

પૂર્વ ક્રિકેટર અને મુંબઈકર્સ સચિન તેન્ડુલકર-વિનોદ કાંબલી બાળપણના સમયથી એકસાથે છે. બંને એકબીજાના ખૂબ જ ક્લોઝ ફ્રેન્ડ્ઝ છે. ફ્રેન્ડશિપ ડે પર જોઈએ આ બંને બેસ્ટ બડ્ડીઝના રૅર ફોટોઝ.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK