રાધિકા મર્ચન્ટ નીતા અને મુકેશ અંબાણી સાથે વરલીના NBA ગેમ્સમાં જોવા મળ્યા

Published: Oct 07, 2019, 17:33 IST | Shilpa Bhanushali
 • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી વરલીમાં આવેલા NSCI Domeમાં ભારતમાં થયેલી ઐતિહાસિક NBA મેચમાં જોવા માટે ગયા હતા ત્યાં સ્પોટ થયા.

  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી વરલીમાં આવેલા NSCI Domeમાં ભારતમાં થયેલી ઐતિહાસિક NBA મેચમાં જોવા માટે ગયા હતા ત્યાં સ્પોટ થયા.

  1/12
 • નીતા અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ અહીં જોવા મળ્યા.

  નીતા અંબાણી સાથે રાધિકા મર્ચન્ટ અહીં જોવા મળ્યા.

  2/12
 • નીતા અંબાણીએ કહ્યું કે ભારતને મલ્ટી સ્પોર્ટ્સ નેશન તરીકે જોવું મારું સપનું હતું. 

  નીતા અંબાણીએ કહ્યું કે ભારતને મલ્ટી સ્પોર્ટ્સ નેશન તરીકે જોવું મારું સપનું હતું. 

  3/12
 • સંપૂર્ણ સ્ટેડિયમ છોકરા અને છોકરીઓથી ભરેલું હતું, અને એ પણ 10થી 16 વર્ષના.

  સંપૂર્ણ સ્ટેડિયમ છોકરા અને છોકરીઓથી ભરેલું હતું, અને એ પણ 10થી 16 વર્ષના.

  4/12
 • તસવીરમાં સોનમ કપૂર અહુજા, આનંદ અહુજા અને કરણ બૂલાની જોવા મળે છે. 

  તસવીરમાં સોનમ કપૂર અહુજા, આનંદ અહુજા અને કરણ બૂલાની જોવા મળે છે. 

  5/12
 • ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરે બ્લેક ટૉપ, બ્લૂ ચેકર્ડ સ્કર્ટ બ્લેક પેન્ટ વાઈટ શૂઝ અને ઉપર સ્પોર્ટ્સ જેકેટ કૅરી કર્યું હતું.

  ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરે બ્લેક ટૉપ, બ્લૂ ચેકર્ડ સ્કર્ટ બ્લેક પેન્ટ વાઈટ શૂઝ અને ઉપર સ્પોર્ટ્સ જેકેટ કૅરી કર્યું હતું.

  6/12
 • ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરે સિલ્વર રીંગ્સ સાથે મિનિમલ મેકઅપ અને રેડ લિપ્સ્ટિકમાં જોવા મળી હતી. સોનમ કપૂરે બ્લેક સ્લિંગ બેગ પણ કૅરી કરી હતી.

  ઇવેન્ટ દરમિયાન સોનમ કપૂરે સિલ્વર રીંગ્સ સાથે મિનિમલ મેકઅપ અને રેડ લિપ્સ્ટિકમાં જોવા મળી હતી. સોનમ કપૂરે બ્લેક સ્લિંગ બેગ પણ કૅરી કરી હતી.

  7/12
 • ઇવેન્ટ દરમિયાન આનંદ અહુજાએ વાઇટ ટીશર્ટ બ્લેક જેકેટ અને સાથે બ્લેક ડેનિમ પહેર્યું હતું.

  ઇવેન્ટ દરમિયાન આનંદ અહુજાએ વાઇટ ટીશર્ટ બ્લેક જેકેટ અને સાથે બ્લેક ડેનિમ પહેર્યું હતું.

  8/12
 • રનવિજય સિંહ સિંઘા પણ ભારતમાં થયેલ સૌ પ્રથમ NBA મેચમાં હાજર રહ્યા હતા.

  રનવિજય સિંહ સિંઘા પણ ભારતમાં થયેલ સૌ પ્રથમ NBA મેચમાં હાજર રહ્યા હતા.

  9/12
 • રાહુલ બોસ અને સૈયામી ખેર પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.

  રાહુલ બોસ અને સૈયામી ખેર પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા.

  10/12
 • સૈયામી ખેરે બ્લેક એન્ડ વાઇટ પ્રિન્ટેડ ટૉપ સાથે બ્લૂ ડેનિમ અને વાઇટ શૂઝ કૅરી કર્યા હતા.

  સૈયામી ખેરે બ્લેક એન્ડ વાઇટ પ્રિન્ટેડ ટૉપ સાથે બ્લૂ ડેનિમ અને વાઇટ શૂઝ કૅરી કર્યા હતા.

  11/12
 • બાસ્કેટ બૉલ પ્લેયર સતનામ સિંહ પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. 

  બાસ્કેટ બૉલ પ્લેયર સતનામ સિંહ પણ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા. 

  12/12
 • loading...

ફોટોઝ વિશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, સોનમ કપૂર અહુજા સાથે પતિ આનંદ અહુજા મિત્ર કરણ બૂલાની અને અન્ય બધાં ભારતની ઐતિહાસિક NBA ગેમના NSCI Domeમાં જોવા મળ્યા. (તસવીર સૌજન્ય યોગેન શાહ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK