પ્રિયાંક પંચાલઃટીમ ઈન્ડિયાના દરવાજા ખખડાવી રહ્યો છે આ ગુજરાતી ક્રિકેટર

Updated: Jun 05, 2019, 15:38 IST | Bhavin
 • 9 એપ્રિલ 1990ના રોજ જન્મેલો પ્રિયાંક પંચાલ મૂળ અમદાવાદનો છે. રાઈટ હેન્ડ બેટ્સમેન અને રાઈટ આર્મ મીડિયમ પેસ બૉલર  પ્રિયાંક રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ તરફથી ક્રિકેટ રમે છે. 

  9 એપ્રિલ 1990ના રોજ જન્મેલો પ્રિયાંક પંચાલ મૂળ અમદાવાદનો છે. રાઈટ હેન્ડ બેટ્સમેન અને રાઈટ આર્મ મીડિયમ પેસ બૉલર  પ્રિયાંક રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમ તરફથી ક્રિકેટ રમે છે. 

  1/15
 • પ્રિયાંકે પ્રોફેશનલ ક્રિકેટ રમવાની શરૂઆત U 15થી કરી હતી. તેણે પ્રોફેશનલ ક્રિકેટમાં 2003-04માં પોલી ઉમરીગર ટ્રોફીથી ડેબ્યુ કર્યો હતો. 

  પ્રિયાંકે પ્રોફેશનલ ક્રિકેટ રમવાની શરૂઆત U 15થી કરી હતી. તેણે પ્રોફેશનલ ક્રિકેટમાં 2003-04માં પોલી ઉમરીગર ટ્રોફીથી ડેબ્યુ કર્યો હતો. 

  2/15
 • 2005-06માં પ્રિયાંકે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સેન્ચ્યુરી ફટકારી હતી. આ સિઝનમાં તે ત્રણ દિવસીય અને લિમિટેડ ઓવર્સ એમ બંને પ્રકારની મેચ રમ્યો હતો. 

  2005-06માં પ્રિયાંકે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરતા સેન્ચ્યુરી ફટકારી હતી. આ સિઝનમાં તે ત્રણ દિવસીય અને લિમિટેડ ઓવર્સ એમ બંને પ્રકારની મેચ રમ્યો હતો. 

  3/15
 • 2008માં પ્રિયાંકને ગુજરાતની રણજી ટીમમાં સ્થાન મળ્યું. તેણે સૌરાષ્ટ્ર સામેની મેચથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યો હતો. 

  2008માં પ્રિયાંકને ગુજરાતની રણજી ટીમમાં સ્થાન મળ્યું. તેણે સૌરાષ્ટ્ર સામેની મેચથી રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યો હતો. 

  4/15
 • ગુજરાતન રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવામાં પ્રિયાંકનો મહત્વનો ફાળો છે. આ સિઝનમાં 1314 રન બનાવવા બદલ પ્રિયાંકને BCCIનો હાઈએસ્ટ રન સ્કોરરનો એવોર્ડ મળ્યો હતો.

  ગુજરાતન રણજી ટ્રોફી ચેમ્પિયન બનાવવામાં પ્રિયાંકનો મહત્વનો ફાળો છે. આ સિઝનમાં 1314 રન બનાવવા બદલ પ્રિયાંકને BCCIનો હાઈએસ્ટ રન સ્કોરરનો એવોર્ડ મળ્યો હતો.

  5/15
 • રણજી ટ્રોફીની આ જ સિઝનમાં તે એવો પહેલો ગુજરાતી ક્રિકેટર પણ બન્યો જેણે એક જ સિઝનમાં 1 હજાર રન ફટકાર્યા હોય. 

  રણજી ટ્રોફીની આ જ સિઝનમાં તે એવો પહેલો ગુજરાતી ક્રિકેટર પણ બન્યો જેણે એક જ સિઝનમાં 1 હજાર રન ફટકાર્યા હોય. 

  6/15
 • 2016-17ની રણજી ટ્રોફી સિઝનમાં પ્રિયાંકે કુલ 1,310 રન ફટકાર્યા હતા. 

  2016-17ની રણજી ટ્રોફી સિઝનમાં પ્રિયાંકે કુલ 1,310 રન ફટકાર્યા હતા. 

  7/15
 • 2017-18ની રણજી સિઝનમાં પણ પ્રિયાંક ગુજરાત તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. આ સિઝનમાં તેણે 7 મેચમાં 542 રન બનાવ્યા હતા. 

  2017-18ની રણજી સિઝનમાં પણ પ્રિયાંક ગુજરાત તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. આ સિઝનમાં તેણે 7 મેચમાં 542 રન બનાવ્યા હતા. 

  8/15
 • 2018-19માં રમાયેલી દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા ગ્રીન માટે પ્રિયાંકનું સિલેક્શન થયું હતું. 

  2018-19માં રમાયેલી દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા ગ્રીન માટે પ્રિયાંકનું સિલેક્શન થયું હતું. 

  9/15
 • 2018-19માં રમાયેલી વિજય હઝારે ટ્રોફીમાં પણ પ્રિયાંક ગુજરાત તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. આ સિરીઝમાં તેણે 8 મેચમાં 372 રન કરન્યા હતા. 

  2018-19માં રમાયેલી વિજય હઝારે ટ્રોફીમાં પણ પ્રિયાંક ગુજરાત તરફથી સૌથી વધુ રન કરનાર ખેલાડી હતો. આ સિરીઝમાં તેણે 8 મેચમાં 372 રન કરન્યા હતા. 

  10/15
 • 2016-17માં ગુજરાતની ટીમ પહેલી વાર રણજી ટ્રોફી જીતી હતી. આ જીતમાં અમદાવાદના બેટ્સમેન પ્રિયાંક પંચાલનું મહત્વનું યોગદાન હતું. 

  2016-17માં ગુજરાતની ટીમ પહેલી વાર રણજી ટ્રોફી જીતી હતી. આ જીતમાં અમદાવાદના બેટ્સમેન પ્રિયાંક પંચાલનું મહત્વનું યોગદાન હતું. 

  11/15
 • રણજી ટ્રોફીની આ સિઝનમાં 1 હજાર રન ક્રોસ કરવાની સાથે તેણે કરિયરનો બેસ્ટ સ્કોર પણ કર્યો હતો. પંજાબ સામેની મેચમાં પ્રિયાંકે નોટ આઉટ 314 રન બનાવ્યા હતા. 

  રણજી ટ્રોફીની આ સિઝનમાં 1 હજાર રન ક્રોસ કરવાની સાથે તેણે કરિયરનો બેસ્ટ સ્કોર પણ કર્યો હતો. પંજાબ સામેની મેચમાં પ્રિયાંકે નોટ આઉટ 314 રન બનાવ્યા હતા. 

  12/15
 • પ્રિયાંક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 81 મેચમાં 5,904 રન બનાવી ચૂક્યો છે, જેમાં 21 સેન્ચ્યુરી અને 21 હાફ સેન્ચ્યુરી ફટકારી ચૂક્યો છે. 

  પ્રિયાંક ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 81 મેચમાં 5,904 રન બનાવી ચૂક્યો છે, જેમાં 21 સેન્ચ્યુરી અને 21 હાફ સેન્ચ્યુરી ફટકારી ચૂક્યો છે. 

  13/15
 • નવેમ્બર 2016માં પ્રિયાંકે રેકોર્ડ બનાવ્યો અને ગુજરાત તરફથી ત્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. 

  નવેમ્બર 2016માં પ્રિયાંકે રેકોર્ડ બનાવ્યો અને ગુજરાત તરફથી ત્રિપલ સેન્ચ્યુરી ફટકારનાર પહેલો બેટ્સમેન બન્યો હતો. 

  14/15
 • હાલ પ્રિયાંક પાર્થિવ પટેલની ગેરહાજરીમાં ગુજરાતની રણજી ટીમની કમાન પણ સંભાળી રહ્યો છે. છેલ્લી રણજી સિરીઝમાં તેણે 7 મેચમાં કેપ્ટનસી કરી હતી. પ્રિયાંકની કેપ્ટનસીમાં ગુજરાતે મુંબઈને મુંબઈમાં જ પહેલીવાર હરાવ્યું હતું. 

  હાલ પ્રિયાંક પાર્થિવ પટેલની ગેરહાજરીમાં ગુજરાતની રણજી ટીમની કમાન પણ સંભાળી રહ્યો છે. છેલ્લી રણજી સિરીઝમાં તેણે 7 મેચમાં કેપ્ટનસી કરી હતી. પ્રિયાંકની કેપ્ટનસીમાં ગુજરાતે મુંબઈને મુંબઈમાં જ પહેલીવાર હરાવ્યું હતું. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

(Image Courtesy: Priyank Panchal Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK