જુઓ મોહમ્મદ અઝહરૂદ્દીનની અનસીન તસવીરો

Updated: Feb 09, 2019, 10:35 IST | Vikas Kalal
 • મોહમ્મદ અઝરૂદ્દીનનો જન્મ મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેના કરિઅરમાં કપ્તાન તરીકે 47 મેચ રમી હતી.

  મોહમ્મદ અઝરૂદ્દીનનો જન્મ મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેના કરિઅરમાં કપ્તાન તરીકે 47 મેચ રમી હતી.

  1/20
 • અઝહરનો જન્મ 8 ફેબ્રુઆરી 1963ના રોજ થયો હતો. અઝહર થોડાક સમયમાં જ ભારતીય ટીમનો મહત્વનો ભાગ બન્યા હતા. ફોટો: વન-ડેમાં શોટ રમતા અઝહર.

  અઝહરનો જન્મ 8 ફેબ્રુઆરી 1963ના રોજ થયો હતો. અઝહર થોડાક સમયમાં જ ભારતીય ટીમનો મહત્વનો ભાગ બન્યા હતા.
  ફોટો: વન-ડેમાં શોટ રમતા અઝહર.

  2/20
 • અઝહર તેના ગેમ સ્ટ્રેટેજી માટે જાણીતો છે. કપ્તાન તરીકે અઝહર ટેસ્ટ 47 મેચ અને 174 વન-ડે રમ્યો હતો. ફોટો: બેટિંગમાં પેડ પેરીને રાહ જોતો અઝહર.

  અઝહર તેના ગેમ સ્ટ્રેટેજી માટે જાણીતો છે. કપ્તાન તરીકે અઝહર ટેસ્ટ 47 મેચ અને 174 વન-ડે રમ્યો હતો.
  ફોટો: બેટિંગમાં પેડ પેરીને રાહ જોતો અઝહર.

  3/20
 • અઝહરે 1987માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. અઝહર અને નૌરીનના બે સંતાન પણ છે. ફોટો: 18 એપ્રિલ 1999 સચિન સાથે નેટપ્રેક્ટિસ.

  અઝહરે 1987માં નૌરીન સાથે લગ્ન કર્યા હતા. અઝહર અને નૌરીનના બે સંતાન પણ છે.
  ફોટો: 18 એપ્રિલ 1999 સચિન સાથે નેટપ્રેક્ટિસ.

  4/20
 • નૌરીન સાથે ડિવોર્સ પછી અઝહરે 1996માં બોલીવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા. ફોટો: અઝરૂદ્દીન સંગીતા બિજલાની સાથે.

  નૌરીન સાથે ડિવોર્સ પછી અઝહરે 1996માં બોલીવૂડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે લગ્ન કર્યા હતા.
  ફોટો: અઝરૂદ્દીન સંગીતા બિજલાની સાથે.

  5/20
 • 23 ફેબ્રુઆરી,1993 વાનખેડેમાં પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં અજય શર્મા અને સચિન તેન્ડુલકર.

  23 ફેબ્રુઆરી,1993 વાનખેડેમાં પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમનીમાં અજય શર્મા અને સચિન તેન્ડુલકર.

  6/20
 • અઝહરને તેના લૂક અને સ્ટાઈલના લીધે પણ ઓળખવામાં આવતો હતો અને આ જ કારણ છે તે મહિલાઓમાં પોપ્યુલર હતો. અઝહરે 2010માં સંગીતા સાથે ડિવોર્સ લીધા હતા.

  અઝહરને તેના લૂક અને સ્ટાઈલના લીધે પણ ઓળખવામાં આવતો હતો અને આ જ કારણ છે તે મહિલાઓમાં પોપ્યુલર હતો. અઝહરે 2010માં સંગીતા સાથે ડિવોર્સ લીધા હતા.

  7/20
 • મોહમ્મદના બે સંતાન છે. અયાઝુદ્દીન અને અસાદુદ્દીન. અયાઝુદ્દીનનું 2011માં એક રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું. ફોટો: કપિલ દેવ સાથે અઝહર ક્રિકેટ ગ્રાઉન્ડ પર.

  મોહમ્મદના બે સંતાન છે. અયાઝુદ્દીન અને અસાદુદ્દીન. અયાઝુદ્દીનનું 2011માં એક રોડ અકસ્માતમાં મૃત્યું થયું હતું.
  ફોટો: કપિલ દેવ સાથે અઝહર ક્રિકેટ ગ્રાઉન્ડ પર.

  8/20
 • મોહમ્મદ અઝરૂદ્દીનનો પુત્ર અસાસુદ્દીન પણ ક્રિકેટર છે અને ગોવા સ્ટેટ ટીમ માટે સપ્ટેમ્બર 2018 માટે પસંદગી કરવામાં આવી હતી.

  મોહમ્મદ અઝરૂદ્દીનનો પુત્ર અસાસુદ્દીન પણ ક્રિકેટર છે અને ગોવા સ્ટેટ ટીમ માટે સપ્ટેમ્બર 2018 માટે પસંદગી કરવામાં આવી હતી.

  9/20
 • અઝરૂદ્દીન પર  2000માં મેચ ફિક્સિંગના આક્ષેપ લાગ્યો હતો ત્યારબાદ તેની પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બેન કરવામાં આવ્યો હતો.

  અઝરૂદ્દીન પર  2000માં મેચ ફિક્સિંગના આક્ષેપ લાગ્યો હતો ત્યારબાદ તેની પર ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બેન કરવામાં આવ્યો હતો.

  10/20
 • 8 નવેમ્બર, 2012 ડિવિઝનલ બેન્ચ ઓફ આન્ધ્ર પ્રદેશ હાઈકોર્ટે પુરાવાની અછતના કારણે પ્રતિબંધ હટાવ્યો હતો.

  8 નવેમ્બર, 2012 ડિવિઝનલ બેન્ચ ઓફ આન્ધ્ર પ્રદેશ હાઈકોર્ટે પુરાવાની અછતના કારણે પ્રતિબંધ હટાવ્યો હતો.

  11/20
 • અઝરુદ્દીને ક્રિકેટ પછી પોલિટિક્સમાં પણ ઝંપલાવ્યું હતું. અઝહર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો. ફોટો: અઝહર ભારતીય ટીમના સ્ટાર પ્લેયર સંદીપ પાટિલ અને અજીત વાડેકર.

  અઝરુદ્દીને ક્રિકેટ પછી પોલિટિક્સમાં પણ ઝંપલાવ્યું હતું. અઝહર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો હતો.
  ફોટો: અઝહર ભારતીય ટીમના સ્ટાર પ્લેયર સંદીપ પાટિલ અને અજીત વાડેકર.

  12/20
 • અઝહર ક્રિકેટ જગત સાથે બોલીવૂડની દુનિયામાં પણ ફેમસ હતો. અને તેને અઝહર ટાઈટલ આપવામાં આવ્યું હતું. ફોટો: અઝહર તેના કરિઅરના શરૂઆતી દિવસોમાં.

  અઝહર ક્રિકેટ જગત સાથે બોલીવૂડની દુનિયામાં પણ ફેમસ હતો. અને તેને અઝહર ટાઈટલ આપવામાં આવ્યું હતું.
  ફોટો: અઝહર તેના કરિઅરના શરૂઆતી દિવસોમાં.

  13/20
 • અઝહરની બાયોપિકમાં ઈમરાન હાશ્મીએ તેનો રોલ નિભાવ્યો હતો. જેના દમદાર ડાયલોગને લોકો ઘણા પસંદ કર્યા હતા.

  અઝહરની બાયોપિકમાં ઈમરાન હાશ્મીએ તેનો રોલ નિભાવ્યો હતો. જેના દમદાર ડાયલોગને લોકો ઘણા પસંદ કર્યા હતા.

  14/20
 • અઝહર તેની ફિલ્ડીંગ માટે જાણીતો હતો. તેની દમદાર ફિલ્ડીંગના કારણે ભારતે ઘણી મેચમાં કમબેક કર્યું હતું.

  અઝહર તેની ફિલ્ડીંગ માટે જાણીતો હતો. તેની દમદાર ફિલ્ડીંગના કારણે ભારતે ઘણી મેચમાં કમબેક કર્યું હતું.

  15/20
 • મોહમ્મદ અઝરુદ્દીન ભુતપૂર્વ ક્રિકેટર દિલિપ વેંગસર્કર સાથે.

  મોહમ્મદ અઝરુદ્દીન ભુતપૂર્વ ક્રિકેટર દિલિપ વેંગસર્કર સાથે.

  16/20
 • બે ભુતપૂર્વ કેપ્ટન એક જ ફ્રેમમાં જેણે ભારતીય ટીમને ઉભી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

  બે ભુતપૂર્વ કેપ્ટન એક જ ફ્રેમમાં જેણે ભારતીય ટીમને ઉભી કરવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

  17/20
 • અઝહર ફરવા સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ધરાવે છે.  

  અઝહર ફરવા સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ધરાવે છે.  

  18/20
 • અઝહરની કપ્તાનીમાં ભારતીય ટીમ 90 ઈન્ટરનેશનલ વન-ડે જીતી હતી. ધોનીએ 2014માં અઝહરનો રેકોર્ડ તોડ્યો હતો. ફોટો: વન-ડેમાં જીત બાદ સચિન સાથે સેલિબ્રેશન.

  અઝહરની કપ્તાનીમાં ભારતીય ટીમ 90 ઈન્ટરનેશનલ વન-ડે જીતી હતી. ધોનીએ 2014માં અઝહરનો રેકોર્ડ તોડ્યો હતો.
  ફોટો: વન-ડેમાં જીત બાદ સચિન સાથે સેલિબ્રેશન.

  19/20
 • અઝરીદ્દીન તેની નવરાશની પળોમાં બહાર જવાનું કે સ્વિમિંગ પૂલમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે.

  અઝરીદ્દીન તેની નવરાશની પળોમાં બહાર જવાનું કે સ્વિમિંગ પૂલમાં સમય પસાર કરવાનું પસંદ કરે છે.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

ભારતીય ટીમમાં ધોની કેપ્ટન કૂલ તરીકે ઓળખાય છે પરંતુ અઝહરને પણ ભારતીય ટીમના કેપ્ટન કૂલ તરીકે ઓળખવામાં આવે છે. અઝહર તેની સ્ટાઈલ, મેચ ફિક્સિંગમાં સંડોવણી અને બોલીવૂડ સાથેના કનેક્શન સાથે હંમેશા લાઈમલાઈટમાં રહ્યો છે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK