નયન મોંગિયા યાદ છે? 49 વર્ષીય ભૂતપૂર્વ ક્રિકેટર વિશે જાણો અજાણી વાતો

Dec 19, 2018, 15:56 IST
  • નયન મોંગિયાનો જન્મ 19 ડિસેમ્બર 1969માં બરોડામાં થયો હતો. નયન મોંગિયા 1990ના દાયકાનો ભારતીય ટીમનો ભૂતપુર્વ વિકેટ કિપર અને બેટ્સમેન છે.

    નયન મોંગિયાનો જન્મ 19 ડિસેમ્બર 1969માં બરોડામાં થયો હતો. નયન મોંગિયા 1990ના દાયકાનો ભારતીય ટીમનો ભૂતપુર્વ વિકેટ કિપર અને બેટ્સમેન છે.

    1/10
  • નયન મોંગિયાએ ડેબ્યુ 1990માં ઈંગ્લેન્ડ ટુર દરમિયાન કર્યો હતો. આ ટૂરમાં એલન ક્નોટ મોંગિયાના પર્ફોમન્સથી ઈમ્પ્રેસ થયા હતા અને મોંગિયાને નેચરલ કહ્યો હતો. મોંગિયાએ વર્ષો સુધી ભારતીય ટીમમાં નંબર વન વિકેટ કિપર અને બેટ્સમેન તરીકેની ભૂમિકા ભજવી છે.

    નયન મોંગિયાએ ડેબ્યુ 1990માં ઈંગ્લેન્ડ ટુર દરમિયાન કર્યો હતો. આ ટૂરમાં એલન ક્નોટ મોંગિયાના પર્ફોમન્સથી ઈમ્પ્રેસ થયા હતા અને મોંગિયાને નેચરલ કહ્યો હતો. મોંગિયાએ વર્ષો સુધી ભારતીય ટીમમાં નંબર વન વિકેટ કિપર અને બેટ્સમેન તરીકેની ભૂમિકા ભજવી છે.

    2/10
  • 30 ઓક્ટોબર 1994માં મોંગિયા પર મેચ ફિક્સિંના આક્ષેપ થયા. આ મેચમાં ભારતને 50 ઓવરમાં 258 રન કરવાનો ટાર્ગેટ હતો અને આ મેચ આસાનીથી જીતી શકાય તેમ હતી. જો કે નયન મોંગિયાના 21 બોલમાં માત્ર 4 રન અને મનોજ પ્રભાકરની ઘીમી બેટિંગના કારણે ભારતને 46 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

    30 ઓક્ટોબર 1994માં મોંગિયા પર મેચ ફિક્સિંના આક્ષેપ થયા. આ મેચમાં ભારતને 50 ઓવરમાં 258 રન કરવાનો ટાર્ગેટ હતો અને આ મેચ આસાનીથી જીતી શકાય તેમ હતી. જો કે નયન મોંગિયાના 21 બોલમાં માત્ર 4 રન અને મનોજ પ્રભાકરની ઘીમી બેટિંગના કારણે ભારતને 46 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

    3/10
  • 2004માં નયન મોંગિયાનું સિલેક્શન થાઈલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમ માટે થયું હતું. તે મલેશિયામાં રમાયેલી ACC ટ્રોફી માટે પણ કોચની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા છે. આ સિવાય થાઈલેન્ડ અંડર-19 ક્રિકેટ ટીમને પણ કોચિંગ આપી ચૂક્યા છે.

    2004માં નયન મોંગિયાનું સિલેક્શન થાઈલેન્ડ નેશનલ ક્રિકેટ ટીમ માટે થયું હતું. તે મલેશિયામાં રમાયેલી ACC ટ્રોફી માટે પણ કોચની ભૂમિકા પણ નિભાવી ચૂક્યા છે. આ સિવાય થાઈલેન્ડ અંડર-19 ક્રિકેટ ટીમને પણ કોચિંગ આપી ચૂક્યા છે.

    4/10
  • સપ્ટેમ્બર, 2012માં મોંગિયાના માતા જ્ઞાનદેવીએ મોંગિયા પર ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ કર્યો હતો.

    સપ્ટેમ્બર, 2012માં મોંગિયાના માતા જ્ઞાનદેવીએ મોંગિયા પર ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ કર્યો હતો.

    5/10
  • રિપોર્ટ અનુસાર 69 વર્ષીય જ્ઞાનદેવીએ આક્ષેપ કર્યા હતા કે,'તે મને પુત્રીના ઘરે મુંબઈ રહેવા માટે ફોર્સ કરતો હતો. અને મારા પતિના ભાગની સંપત્તિમાં ભાગ માટે પણ આનાકાની કરવામાં આવી હતી.'

    રિપોર્ટ અનુસાર 69 વર્ષીય જ્ઞાનદેવીએ આક્ષેપ કર્યા હતા કે,'તે મને પુત્રીના ઘરે મુંબઈ રહેવા માટે ફોર્સ કરતો હતો. અને મારા પતિના ભાગની સંપત્તિમાં ભાગ માટે પણ આનાકાની કરવામાં આવી હતી.'

    6/10
  • ઓક્ટોબર 2017માં નયન મોંગિયાના પુત્ર મોહિત મોંગિયાએ મુંબઈ સામેની અંડર-19માં બરોડાથી રમતા વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

    ઓક્ટોબર 2017માં નયન મોંગિયાના પુત્ર મોહિત મોંગિયાએ મુંબઈ સામેની અંડર-19માં બરોડાથી રમતા વિજયમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

    7/10
  • નયન મોંગિયાને જાતભાતની રસોઈ બનાવવાનો અને પૂજા કરવાનો શોખ છે.

    નયન મોંગિયાને જાતભાતની રસોઈ બનાવવાનો અને પૂજા કરવાનો શોખ છે.

    8/10
  • નયન મોંગિયાને જુદા જુદા એવોર્ડ પણ મળ્યા છે.

    નયન મોંગિયાને જુદા જુદા એવોર્ડ પણ મળ્યા છે.

    9/10
  • વિકેટ કિંપિંગ કરતી વખતે નયન મોંગિયાનો અનોખો અંદાજ જોવા મળતો હતો.   (તસવીરમાં: ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી એક મેચમાં વિકેટ કિપિંગ કરતી વખતે)
    વિકેટ કિંપિંગ કરતી વખતે નયન મોંગિયાનો અનોખો અંદાજ જોવા મળતો હતો.
     
    (તસવીરમાં: ભારત- સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી એક મેચમાં વિકેટ કિપિંગ કરતી વખતે)
    10/10
  • loading...

ફોટોઝ વિશે

નયન મોંગિયા 1990ના દાયકામાં ભારતનો મુખ્ય વિકેટ-કીપર હતો અને ક્રિકેટ ફોલો કરતા 90ના દાયકાના બાળકોને આ નામ જરૂર યાદ હશે. તેમના જન્મદિવસ પર, આપણે ભૂતપૂર્વ ક્રિકેટરની કેટલાક એવા ફોટોઝ પર નજર નાખીએ, જે તમે નહીં જોયા હોય.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK