Mithali Raj: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન છે આટલી બોલ્ડ અને બ્યૂટીફુલ

Updated: Dec 03, 2019, 12:33 IST | Falguni Lakhani
  • મિતાલી રાજ હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટેસ્ટ અને વન ડે ટીમની કેપ્ટન છે. મિતાલીએ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

    મિતાલી રાજ હાલ ભારતીય મહિલા ક્રિકેટ ટેસ્ટ અને વન ડે ટીમની કેપ્ટન છે. મિતાલીએ વર્ષ 2002માં ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

    1/15
  • જ્યારે મિતાલીએ પહેલી વનડે 1999માં જુન મહિનામાં આયર્લેન્ડ સામે રમી હતી.

    જ્યારે મિતાલીએ પહેલી વનડે 1999માં જુન મહિનામાં આયર્લેન્ડ સામે રમી હતી.

    2/15
  • મિતાલીએ તેનું ટી-20 ડેબ્યૂ વર્ષ 2006માં કર્યું હતું. તે છેલ્લા 13 વર્ષથી સતત ટી-20 રમી રહી છે. તસવીરમાં: બાળપણમાં આટલી ક્યુટ દેખાતી હતી મિતાલી.

    મિતાલીએ તેનું ટી-20 ડેબ્યૂ વર્ષ 2006માં કર્યું હતું. તે છેલ્લા 13 વર્ષથી સતત ટી-20 રમી રહી છે.
    તસવીરમાં: બાળપણમાં આટલી ક્યુટ દેખાતી હતી મિતાલી.

    3/15
  • મિતાલી રાજના આ ફોટોની સોશિયલ મીડિયા પર કાંઈક વધારે પડતું બતાવવા માટે ટીકા થઈ હતી. જો કે તેનો તેણે મક્કમપણે જવાબ આપ્યો હતો.

    મિતાલી રાજના આ ફોટોની સોશિયલ મીડિયા પર કાંઈક વધારે પડતું બતાવવા માટે ટીકા થઈ હતી. જો કે તેનો તેણે મક્કમપણે જવાબ આપ્યો હતો.

    4/15
  • મિતાલીએ 10 ટેસ્ટ, 203 વન ડે અને 89 ટી-20 મેચ રમી છે.

    મિતાલીએ 10 ટેસ્ટ, 203 વન ડે અને 89 ટી-20 મેચ રમી છે.

    5/15
  • મિતાલીએ ટેસ્ટમાં 663, વન ડેમાં 6731 અને ટી-20માં 2364 રન કર્યા છે.

    મિતાલીએ ટેસ્ટમાં 663, વન ડેમાં 6731 અને ટી-20માં 2364 રન કર્યા છે.

    6/15
  • મિતાલીનો ટેસ્ટમાં હાઈએસ્ટ સ્કોર 214 છે. ટેસ્ટમાં તેણે એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.

    મિતાલીનો ટેસ્ટમાં હાઈએસ્ટ સ્કોર 214 છે. ટેસ્ટમાં તેણે એક સદી અને 4 અડધી સદી ફટકારી છે.

    7/15
  • મિતાલી રાજની ગણતરી સારી મહિલા ક્રિકેટર તરીકે થાય છે. તેના નામે અનેક રેકોર્ડ્સ છે.

    મિતાલી રાજની ગણતરી સારી મહિલા ક્રિકેટર તરીકે થાય છે. તેના નામે અનેક રેકોર્ડ્સ છે.

    8/15
  • મિતાલી રાજ એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે વન-ડેમાં 6,000 રન કર્યા છે.

    મિતાલી રાજ એકમાત્ર મહિલા ક્રિકેટર છે જેણે વન-ડેમાં 6,000 રન કર્યા છે.

    9/15
  • મિતાલી રાજને મહિલા ક્રિકેટનું સચિન તેંડુલકરના નામે ઓળખામાં આવે છે. કારણ કે તેણે અનેક વિક્રમો તોડ્યા છે.

    મિતાલી રાજને મહિલા ક્રિકેટનું સચિન તેંડુલકરના નામે ઓળખામાં આવે છે. કારણ કે તેણે અનેક વિક્રમો તોડ્યા છે.

    10/15
  • મિતાલીનો જન્મ 1982માં રાજસ્થાનમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

    મિતાલીનો જન્મ 1982માં રાજસ્થાનમાં થયો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.

    11/15
  • મિતાલી રાજ એક સમયે ભારતીય રેલ્વેની ટીમનો પણ ભાગ હતી. તે સમયની આ તસવીર છે.

    મિતાલી રાજ એક સમયે ભારતીય રેલ્વેની ટીમનો પણ ભાગ હતી. તે સમયની આ તસવીર છે.

    12/15
  • મિતાલીને ડાન્સનો ઘણો શોખ છે. ડાન્સની આ દિવાની જ્યારે મેદાન પર ઉતરે છે ત્યારે ભલભલાના છક્કા છોડાવે છે.

    મિતાલીને ડાન્સનો ઘણો શોખ છે. ડાન્સની આ દિવાની જ્યારે મેદાન પર ઉતરે છે ત્યારે ભલભલાના છક્કા છોડાવે છે.

    13/15
  • મિતાલી બાળપણમાં ખૂબ જ આળસુ હતી એટલે તેના પિતાએ તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરી અને પછી જે થયું એ ઈતિહાસ છે.

    મિતાલી બાળપણમાં ખૂબ જ આળસુ હતી એટલે તેના પિતાએ તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરી અને પછી જે થયું એ ઈતિહાસ છે.

    14/15
  • મિતાલી પર એક ફિલ્મ પણ બની રહી છે. જેમાં તાપસી પન્નૂ મિતાલીનો રોલ કરશે. ભારતીય મહિલા ક્રિકેટને નવી ઉંચાઈએ પહોંચાડનાર મિતાલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    મિતાલી પર એક ફિલ્મ પણ બની રહી છે. જેમાં તાપસી પન્નૂ મિતાલીનો રોલ કરશે. ભારતીય મહિલા ક્રિકેટને નવી ઉંચાઈએ પહોંચાડનાર મિતાલીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

આજે છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજનો જન્મદિવસ. તે છેલ્લા ઘણા વર્ષોથી ક્રિકેટ રમી રહી છે. જેટની સારી તે ઑન ધ ફિલ્ડ છે એટલી જ બોલ્ડ અને બ્રેવ તે ઑફ ધ ફિલ્મ પણ છે.
તસવીર સૌજન્યઃ મિતાલી રાજ ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK