Happy anniversary sachin-anjali: જ્યારે સચિન અંજલિને જોઈને કહ્યું 'આઈલા'!

May 24, 2019, 14:45 IST
  • 24 મે 1995, આ એ દિવસ હતો જ્યારે સચિન અને અંજલિ જન્મો જનમના બંધનમાં બંધાઈ ગયા હતા. તેમની 24મી વેડિંગ એનિવર્સરી પર અમે તમને બતાવીશું તેમની લવ સ્ટોરી.

    24 મે 1995, આ એ દિવસ હતો જ્યારે સચિન અને અંજલિ જન્મો જનમના બંધનમાં બંધાઈ ગયા હતા. તેમની 24મી વેડિંગ એનિવર્સરી પર અમે તમને બતાવીશું તેમની લવ સ્ટોરી.

    1/13
  • કહેવામાં આવે છે કે સચિન અને અંજલિની લવ સ્ટોરી મુંબઈ એરપોર્ટ પર શરૂ થઈ હતી. 1990માં સચિન વિદેશથી પાછા ફરી રહ્યા હતા. જે બાદ તેઓ એક કોમન ફ્રેન્ડના ઘરે મળ્યા હતા.

    કહેવામાં આવે છે કે સચિન અને અંજલિની લવ સ્ટોરી મુંબઈ એરપોર્ટ પર શરૂ થઈ હતી. 1990માં સચિન વિદેશથી પાછા ફરી રહ્યા હતા. જે બાદ તેઓ એક કોમન ફ્રેન્ડના ઘરે મળ્યા હતા.

    2/13
  • અંજલિ, જેઓ ડૉક્ટર છે, તેમને ખબર નહોતી કે સચિન કોણ છે. એક ઈન્ટરવ્યૂમાં અંજલિએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે તેમના મારા વિશે એ જ વાત સૌથી વધારે ગમી હતી કે મને ક્રિકેટ વિશે કાંઈ જ ખબર નહોતી. મને એ પણ નહોતી ખબર કે સચિન કોણ છે.'

    અંજલિ, જેઓ ડૉક્ટર છે, તેમને ખબર નહોતી કે સચિન કોણ છે. એક ઈન્ટરવ્યૂમાં અંજલિએ કહ્યું હતું કે, 'મને લાગે છે કે તેમના મારા વિશે એ જ વાત સૌથી વધારે ગમી હતી કે મને ક્રિકેટ વિશે કાંઈ જ ખબર નહોતી. મને એ પણ નહોતી ખબર કે સચિન કોણ છે.'

    3/13
  • અંજલિ સાથે મુવી જોવા માટે બહાર જતા ત્યારે ભીડથી બચવા માટે તેઓ વેશ બદલીને જતા હતા.

    અંજલિ સાથે મુવી જોવા માટે બહાર જતા ત્યારે ભીડથી બચવા માટે તેઓ વેશ બદલીને જતા હતા.

    4/13
  • સચિને એવો પણ ખુલાસો કર્યો હતો કે તે અંજલિને પત્રો લખતા હતા. અને એ લખતા સમયે તેઓ ખાસ ધ્યાન રાખતા હતા.

    સચિને એવો પણ ખુલાસો કર્યો હતો કે તે અંજલિને પત્રો લખતા હતા. અને એ લખતા સમયે તેઓ ખાસ ધ્યાન રાખતા હતા.

    5/13
  • જ્યારે સચિન અને અંજલિએ સગાઈ કરવાનું નક્કી કર્યું ત્યારે સચિન ન્યૂઝીલેન્ડમાં હતા.

    જ્યારે સચિન અને અંજલિએ સગાઈ કરવાનું નક્કી કર્યું ત્યારે સચિન ન્યૂઝીલેન્ડમાં હતા.

    6/13
  • અંજલિ કહે છે કે, જ્યારે સચિન બેટિંગ કરતા હોય ત્યારે મારી દુનિયા થંભી જાય છે. હું ત્યારે ફોન કે મેસેજનો જવાબ નથી આપતી. કાંઈ જ ખાતી-પીતી નથી.

    અંજલિ કહે છે કે, જ્યારે સચિન બેટિંગ કરતા હોય ત્યારે મારી દુનિયા થંભી જાય છે. હું ત્યારે ફોન કે મેસેજનો જવાબ નથી આપતી. કાંઈ જ ખાતી-પીતી નથી.

    7/13
  • સચિન તેની કરિઅર પર ધ્યાન રાખી શકે તેના માટે અંજલિએ પોતાની કારીકીર્દિની કુરબાની આપી.

    સચિન તેની કરિઅર પર ધ્યાન રાખી શકે તેના માટે અંજલિએ પોતાની કારીકીર્દિની કુરબાની આપી.

    8/13
  • સચિન કહે છે અંજલિના અક્ષરો ખૂબ જ સુંદર છે.

    સચિન કહે છે અંજલિના અક્ષરો ખૂબ જ સુંદર છે.

    9/13
  • અંજલિ મોટા ભાગે સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનું ટાળે છે, જેથી સચિન રમત પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

    અંજલિ મોટા ભાગે સ્ટેડિયમમાં જઈને મેચ જોવાનું ટાળે છે, જેથી સચિન રમત પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

    10/13
  • અંજલિએ સચિનની બાયોગ્રાફીના લોન્ચ સમયે કહ્યું હતું કે તે ફોનનું બિલ બચાવવા માટે સચિનને પત્રો લખતા હતા.

    અંજલિએ સચિનની બાયોગ્રાફીના લોન્ચ સમયે કહ્યું હતું કે તે ફોનનું બિલ બચાવવા માટે સચિનને પત્રો લખતા હતા.

    11/13
  • અંજલિ પહેલી વાર સચિનના ઘરે પત્રકાર તરીકે ગયા હતા.

    અંજલિ પહેલી વાર સચિનના ઘરે પત્રકાર તરીકે ગયા હતા.

    12/13
  • સચિને પોતાની આત્મકથામાં એવી પણ કબૂલાત કરી છે કે, જ્યારે તેઓ કેપ્ટન તરીકે નિષ્ફળ ગયા ત્યારે અંજલિએ જ તેમને તેના આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.

    સચિને પોતાની આત્મકથામાં એવી પણ કબૂલાત કરી છે કે, જ્યારે તેઓ કેપ્ટન તરીકે નિષ્ફળ ગયા ત્યારે અંજલિએ જ તેમને તેના આઘાતમાંથી બહાર આવવામાં મદદ કરી હતી.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

24 મે 1995, આ એ દિવસ હતો જ્યારે સચિન અને અંજલિ જન્મો જનમના બંધનમાં બંધાઈ ગયા હતા. તેમની 24મી વેડિંગ એનિવર્સરી પર અમે તમને બતાવીશું તેમની લવ સ્ટોરી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK