ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

Updated: Jul 10, 2019, 11:18 IST | Sheetal Patel
 • એક આંખ મારી કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ફૅમસ થયેલી પ્રિયા પ્રકાશ વારિયર તો તમને યાદ જ હશે, સોશિયલ મીડિયા પર આ RCB ગર્લ માટે પણ કંઈક આવો જ ક્રેઝ બનતો જોવા મળી રહ્યો છે. 

  એક આંખ મારી કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ફૅમસ થયેલી પ્રિયા પ્રકાશ વારિયર તો તમને યાદ જ હશે, સોશિયલ મીડિયા પર આ RCB ગર્લ માટે પણ કંઈક આવો જ ક્રેઝ બનતો જોવા મળી રહ્યો છે. 

  1/31
 • આ RCB ફૅનની વાત જ નીરાળી છે, તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.

  આ RCB ફૅનની વાત જ નીરાળી છે, તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.

  2/31
 • સફેદ ફ્લોરલ ડ્રેસમાં સોહામણી લાગતી આરસીબી ગર્લ.

  સફેદ ફ્લોરલ ડ્રેસમાં સોહામણી લાગતી આરસીબી ગર્લ.

  3/31
 • સેલેબ્સ સાથેની તસવીરો જોતા એવું લાગે કે આ મિસ્ટ્રી ગર્લનું બૉલીવુડ કનેક્શન જરૂર છે. 

  સેલેબ્સ સાથેની તસવીરો જોતા એવું લાગે કે આ મિસ્ટ્રી ગર્લનું બૉલીવુડ કનેક્શન જરૂર છે. 

  4/31
 • આ ગર્લે લાલ રંગનું ટૉપ પિસ પહેર્યું હતું, હાથમાં RCBનો ફ્લેગ છે. અને મેચ દરમિયાન જ્યારે પણ કેમેરો તેની તરફ જતો તે આનંદ ઉઠાવતી જોવા મળી હતી. ત્યારથી જ આ છોકરી વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

  આ ગર્લે લાલ રંગનું ટૉપ પિસ પહેર્યું હતું, હાથમાં RCBનો ફ્લેગ છે. અને મેચ દરમિયાન જ્યારે પણ કેમેરો તેની તરફ જતો તે આનંદ ઉઠાવતી જોવા મળી હતી. ત્યારથી જ આ છોકરી વીડિયો દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

  5/31
 • ડિમ્પલ ગર્લ સાથે આઈસીબી ગર્લ

  ડિમ્પલ ગર્લ સાથે આઈસીબી ગર્લ

  6/31
 • 'ચલ બેટા સેલ્ફી લે લે રે' - અર્જુન કપૂર સાથે સેલ્ફીની મજા માણતી દીપિકા ઘોષ

  'ચલ બેટા સેલ્ફી લે લે રે' - અર્જુન કપૂર સાથે સેલ્ફીની મજા માણતી દીપિકા ઘોષ

  7/31
 • મિસ્ટ્રી ગર્લની આ તસવીરે સોશિયલ મીડિયા પર ઓળખ મળી હતી. ઓળખ થયા બાદ દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  મિસ્ટ્રી ગર્લની આ તસવીરે સોશિયલ મીડિયા પર ઓળખ મળી હતી. ઓળખ થયા બાદ દીપિકાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  8/31
 • એક્ટર સિદ્ધાર્થ કપૂર સાથે દીપિકા ઘોષની સુંદર તસવીર

  એક્ટર સિદ્ધાર્થ કપૂર સાથે દીપિકા ઘોષની સુંદર તસવીર

  9/31
 • ગોવા બીચ પર ઐશ્વર્યા અને દીપિકા સાથે બ્લેક ચશ્મામાં બ્યૂટિઝનો જલવો.

  ગોવા બીચ પર ઐશ્વર્યા અને દીપિકા સાથે બ્લેક ચશ્મામાં બ્યૂટિઝનો જલવો.

  10/31
 • દીપિકા માટે ફૅન્સમાં દિવાનગી એ હદે વધી છે કે રાતોરાત એના ફોલોઅર્સ 2 લાખ 70 હજાર સુધી વધી ગયા છે.

  દીપિકા માટે ફૅન્સમાં દિવાનગી એ હદે વધી છે કે રાતોરાત એના ફોલોઅર્સ 2 લાખ 70 હજાર સુધી વધી ગયા છે.

  11/31
 • દીપિકા ત્યારે ફૅમસ થઈ ગઈ જ્યારે આઈપીએલની બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. 

  દીપિકા ત્યારે ફૅમસ થઈ ગઈ જ્યારે આઈપીએલની બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. 

  12/31
 • ફેશન જગત સાથે કનેક્ટેડ દીપિકા બાળપણથી એક ડાન્સર છે. 

  ફેશન જગત સાથે કનેક્ટેડ દીપિકા બાળપણથી એક ડાન્સર છે. 

  13/31
 • હાઇ પ્રોફાઇલ લગ્નમાં કોરિયોગ્રાફી માટે તે જાણીતી છે. 

  હાઇ પ્રોફાઇલ લગ્નમાં કોરિયોગ્રાફી માટે તે જાણીતી છે. 

  14/31
 • દીપિકા હાલમાં ડાન્સ ક્લાસિસ ચલાવે છે.

  દીપિકા હાલમાં ડાન્સ ક્લાસિસ ચલાવે છે.

  15/31
 • એટલું જ નહીં આ છોકરીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પબ્લિક થઈ ગયું છે.

  એટલું જ નહીં આ છોકરીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ પબ્લિક થઈ ગયું છે.

  16/31
 • જ્યારે લોકોમાં આ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા વધી તો દીપિકા ઘોષ નામે કેટલાંય ફૅક અકાઉન્ટ પણ બનાવવા લાગ્યા.

  જ્યારે લોકોમાં આ છોકરી વિશે જાણવાની ઉત્સુકતા વધી તો દીપિકા ઘોષ નામે કેટલાંય ફૅક અકાઉન્ટ પણ બનાવવા લાગ્યા.

  17/31
 • ફૅક અકાઉન્ટ પર દીપિકાએ લોકોને અપીલ કરતા કહ્યું કે મારા નામના કોઈ ફૅક અકાઉન્ટને ફોલો કે સ્વીકાર નહીં કરે.

  ફૅક અકાઉન્ટ પર દીપિકાએ લોકોને અપીલ કરતા કહ્યું કે મારા નામના કોઈ ફૅક અકાઉન્ટને ફોલો કે સ્વીકાર નહીં કરે.

  18/31
 • જણાવી દઈએ કે RCBની ટીમ IPL 2019ના બીજા હાફમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ.

  જણાવી દઈએ કે RCBની ટીમ IPL 2019ના બીજા હાફમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર નીકળી ગઈ.

  19/31
 • આ મેચ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની હતી જ્યારે કેમેરાની નજર તેની પર પડી હતી. 

  આ મેચ દરમિયાન એક મિસ્ટ્રી ગર્લ ચર્ચાનો વિષય બની હતી જ્યારે કેમેરાની નજર તેની પર પડી હતી. 

  20/31
 • મૅચ દરમિયાન મિસ્ટ્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયા પર વાટયરલ થઈ ગઈ હતી.

  મૅચ દરમિયાન મિસ્ટ્રી ગર્લની તસવીરો સોશિયલ મીડિયા પર વાટયરલ થઈ ગઈ હતી.

  21/31
 • આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબીની બેટિંગ દરમિયાન 17.3 ઓવરમાં શિમરન હેટમેયર બેટિંગ કરી રહ્યો હતો.

  આ ઘટના ત્યારે બની જ્યારે આરસીબીની બેટિંગ દરમિયાન 17.3 ઓવરમાં શિમરન હેટમેયર બેટિંગ કરી રહ્યો હતો.

  22/31
 • આરસીબી ગર્લ દીપિકા ઘોષ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન છે. 

  આરસીબી ગર્લ દીપિકા ઘોષ વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ફેન છે. 

  23/31
 • દીપિકા ઘોષની જૂની તસવીરો જોવામાં આવતી તો તેને 300 લાઈક્સ મળતી પણ મૅચ દરમિયાન ફૅમસ થયા બાદ તેની તસવીરોને હજારોની સંખ્યામાં લાઈક્સ આવવા લાગી. 

  દીપિકા ઘોષની જૂની તસવીરો જોવામાં આવતી તો તેને 300 લાઈક્સ મળતી પણ મૅચ દરમિયાન ફૅમસ થયા બાદ તેની તસવીરોને હજારોની સંખ્યામાં લાઈક્સ આવવા લાગી. 

  24/31
 • બેંગલોરની મેચ જોવા આવેલી પ્રશંસક દીપિકા ઘોષ તેની સ્ટાઇલ અને લૂકના કારણે બધાના દિલમાં છવાઈ ગઈ છે. 

  બેંગલોરની મેચ જોવા આવેલી પ્રશંસક દીપિકા ઘોષ તેની સ્ટાઇલ અને લૂકના કારણે બધાના દિલમાં છવાઈ ગઈ છે. 

  25/31
 • ઑફ સૉલ્ડરમાં ઝળકી ઉઠી દીપિકા

  ઑફ સૉલ્ડરમાં ઝળકી ઉઠી દીપિકા

  26/31
 • બીચ પર ફ્રેશ ફીલ કરતી RCB ગર્લ

  બીચ પર ફ્રેશ ફીલ કરતી RCB ગર્લ

  27/31
 • દીપિકા ગ્લેમરસ અંદાજના કારણે તે લાઇમલાઇટમાં આવી ગઈ છે.

  દીપિકા ગ્લેમરસ અંદાજના કારણે તે લાઇમલાઇટમાં આવી ગઈ છે.

  28/31
 • દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ અઢી લાખ ફૉલોઅર્સ છે.

  દીપિકાના ઈન્સ્ટાગ્રામ પર લગભગ અઢી લાખ ફૉલોઅર્સ છે.

  29/31
 • દીપિકાને ફરવાનું ઘણું પસંદ છે. તેણે પોતાની ઘણી ટ્રિપની ફોટો પણ શેર કરી છે. 

  દીપિકાને ફરવાનું ઘણું પસંદ છે. તેણે પોતાની ઘણી ટ્રિપની ફોટો પણ શેર કરી છે. 

  30/31
 • મિકા સિંહ સાથે આરસીબી ફૅન ગર્લ દીપિકા મસ્ત અંદાજમાં દેખાઈ રહી છે.

  મિકા સિંહ સાથે આરસીબી ફૅન ગર્લ દીપિકા મસ્ત અંદાજમાં દેખાઈ રહી છે.

  31/31
 • loading...

ફોટોઝ વિશે

આ વાત છે IPL 2019ની મિસ્ટ્રી ગર્લની. એની બ્યૂટી એવી કે સ્ટેડિયમમાં જ નહીં દેશ-દુનિયામાં સૌ કોઈનું ધ્યાન ખેંચી લીધું હતું. ચાલુ મૅચમાં વારંવાર કેમેરો તેના પર ફોકસ થતો હતો. આ બધાની વચ્ચે મિસ્ટ્રી ગર્લ નેશનલ ક્રશ બની ગઈ. RCBની દરેક મૅચમાં તે ટીમ કોહલીને ચિયર કરતી જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ મુજબ આ મિસ્ટ્રીગર્લનું નામ દીપિકા ઘોષ છે. તો ચાલો જોઈએ આ મિસ્ટ્રી ગર્લની સુંદર તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK