IPLમાં ફૅમસ થઈ હતી આ 'મિસ્ટ્રી ગર્લ', દીપક ચાહર સાથે છે કનેક્શન

Updated: Nov 13, 2019, 16:54 IST | Sheetal Patel
  • માલતીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સુંદર અને સેક્સી ફોટોઝથી છવાયેલું છે.

    માલતીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સુંદર અને સેક્સી ફોટોઝથી છવાયેલું છે.

    1/10
  • બોલર દીપક ચાહરની બહેન માલતી ચાહર પોતાના સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે અને સાથે જ એક વીડિયોમાં તે ભાઈની હેટ્રિકની ઉજવણી કરતી નજર આવી રહી છે.

    બોલર દીપક ચાહરની બહેન માલતી ચાહર પોતાના સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરતી રહે છે અને સાથે જ એક વીડિયોમાં તે ભાઈની હેટ્રિકની ઉજવણી કરતી નજર આવી રહી છે.

    2/10
  • દીપક ચાહર અને રાહુલ ચાહર બન્ને ભાઈને ટીમ ઈન્ડિયા માટે સાથે રમતા જોઈને બહેન ઉત્સાહિત થઈ જાય છે અને ગર્વ અનુભવે છે. 

    દીપક ચાહર અને રાહુલ ચાહર બન્ને ભાઈને ટીમ ઈન્ડિયા માટે સાથે રમતા જોઈને બહેન ઉત્સાહિત થઈ જાય છે અને ગર્વ અનુભવે છે. 

    3/10
  • માલતી ચાહર એક મૉડલ છે અને ઈન્સ્ટાગ્રામ પર એના 384K ફોલોઅર્સ છે.

    માલતી ચાહર એક મૉડલ છે અને ઈન્સ્ટાગ્રામ પર એના 384K ફોલોઅર્સ છે.

    4/10
  • તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ પર પોતાના ક્રિકેટર ભાઈઓ દીપક ચાહર અને રાહુલ ચાહર સાથેની તસવીરો શૅર કરતી રહે છે.

    તે ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર અકાઉન્ટ પર પોતાના ક્રિકેટર ભાઈઓ દીપક ચાહર અને રાહુલ ચાહર સાથેની તસવીરો શૅર કરતી રહે છે.

    5/10
  • માલતી ચાહર મિસ દિલ્હી કૉન્ટેસ્ટની સેકન્ડ રનરઅપ રહી ચૂકી છે. તે હવે ફિલ્મોમાં પોતાનું કરિઅર બનાવવાની કોશિશ કરી રહી છે.

    માલતી ચાહર મિસ દિલ્હી કૉન્ટેસ્ટની સેકન્ડ રનરઅપ રહી ચૂકી છે. તે હવે ફિલ્મોમાં પોતાનું કરિઅર બનાવવાની કોશિશ કરી રહી છે.

    6/10
  • માલતી CSKની ટીમને ફૉલો કરે છે અને MS ધોનીની બહુ જ મોટી ફૅન છે.

    માલતી CSKની ટીમને ફૉલો કરે છે અને MS ધોનીની બહુ જ મોટી ફૅન છે.

    7/10
  • ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018માં ચેન્નઈ સુપરકિંગની મેચ દરમિયાન તે 'મિસ્ટ્રી ગર્લ'ના નામથી વાયરલ થઈ ગઈ હતી.

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2018માં ચેન્નઈ સુપરકિંગની મેચ દરમિયાન તે 'મિસ્ટ્રી ગર્લ'ના નામથી વાયરલ થઈ ગઈ હતી.

    8/10
  • પછી જાણવા મળ્યું કે તે મિસ્ટ્રી ગર્લ કોઈ બીજું નહીં પણ દીપક ચાહરની બહેન માલતી ચાહર છે.

    પછી જાણવા મળ્યું કે તે મિસ્ટ્રી ગર્લ કોઈ બીજું નહીં પણ દીપક ચાહરની બહેન માલતી ચાહર છે.

    9/10
  • દીપક ચાહરની સફળતા પાછળ એની બહેન માલતી ચાહરનો પૂરેપૂરો હાથ છે અને તે ભાઈ પર ગર્વ અનુભવે છે.

    દીપક ચાહરની સફળતા પાછળ એની બહેન માલતી ચાહરનો પૂરેપૂરો હાથ છે અને તે ભાઈ પર ગર્વ અનુભવે છે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર દીપક ચાહરે બાંગ્લાદેશ વિરૂદ્ધ નાગપુરમાં રમાયેલી T-20 મુકાબલામાં હેટ્રિક લઈને નવો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. દીપક ચાહર T-20 ઈન્ટરનેશનલમાં હેટ્રિક લેનારા પહેલા ભારતીય બોલર બની ગયા છે. દીપક ચાહરની આ સફળતા પાછળ એમની બહેન માલતી ચાહરનો પૂરેપૂરો હાથ છે અને તે ગૌરવ અનુભવી રહી છે. તો ચલો એમની મૉડલ બહેનના સુંદર ફોટોઝની એક ઝલક જોઈએ. તસવીર સૌજન્ય- માલતી ચાહર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK