મેદાન પર નહીં જોવા મળે ગેલ, મિસ કરશો ગૅલના શોટ્સ અને ડાન્સ

Published: Feb 18, 2019, 14:34 IST | Vikas Kalal
 • ક્રિસ ગેલ પહેલો બેટ્સમેન છે, જેણે T-20 ફોર્મેટમાં 10,000 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ ક્રિસ ગેલે ગુજરાત લાયન્સ સામેની મેચમાં IPLમાં બનાવ્યો હતો.

  ક્રિસ ગેલ પહેલો બેટ્સમેન છે, જેણે T-20 ફોર્મેટમાં 10,000 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ ક્રિસ ગેલે ગુજરાત લાયન્સ સામેની મેચમાં IPLમાં બનાવ્યો હતો.

  1/10
 • પૂણે વોરિયર્સ સામેની મેચમાં ગેલે કોઈ પણ ફોર્મેટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ક્રિસ ગેલે માત્ર 30 બોલમાં સદી પૂરી કરી હતી. આ ઈનિંગમાં 17 સિક્સર ફટકારી હતી.

  પૂણે વોરિયર્સ સામેની મેચમાં ગેલે કોઈ પણ ફોર્મેટની ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. ક્રિસ ગેલે માત્ર 30 બોલમાં સદી પૂરી કરી હતી. આ ઈનિંગમાં 17 સિક્સર ફટકારી હતી.

  2/10
 • 011 અને 2012 એમ સતત બે વર્ષ સુધી ક્રિસ ગેલે સૌથી વધુ રન બનાવ્યા હતા. ક્રિસે IPLની 2011ની ટુર્નામેન્ટ 608 અને 2012માં 733 રન બનાવ્યા હતા.

  011 અને 2012 એમ સતત બે વર્ષ સુધી ક્રિસ ગેલે સૌથી વધુ રન બનાવ્યા હતા. ક્રિસે IPLની 2011ની ટુર્નામેન્ટ 608 અને 2012માં 733 રન બનાવ્યા હતા.

  3/10
 • ક્રિસ ગેલ અત્યાર સુધી IPLમાં સૌથી વધુ ચાર સદી ફટકારી ચૂક્યા છે. 

  ક્રિસ ગેલ અત્યાર સુધી IPLમાં સૌથી વધુ ચાર સદી ફટકારી ચૂક્યા છે. 

  4/10
 • ક્રિસ ગેલે IPLમાં 292 સિક્સર ફટકારી છે. જે કોઈ પણ પ્લેયર કરતા વધારે છે. IPLમાં ક્રિસની સ્ટ્રાઈક રેટ 150 કરતા પણ વધારે છે. એટલે જ કોઈ પણ બોલર ક્રિસ ગેલ સામે બોલિંગ કરતા બે વાર વિચારે છે.

  ક્રિસ ગેલે IPLમાં 292 સિક્સર ફટકારી છે. જે કોઈ પણ પ્લેયર કરતા વધારે છે. IPLમાં ક્રિસની સ્ટ્રાઈક રેટ 150 કરતા પણ વધારે છે. એટલે જ કોઈ પણ બોલર ક્રિસ ગેલ સામે બોલિંગ કરતા બે વાર વિચારે છે.

  5/10
 • વર્લ્ડ કપમાં બેવડી સદીનો રેકોર્ડ માત્ર ક્રિસ ગેલના નામે છે. આ સાથે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરો ફટકારવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે.

  વર્લ્ડ કપમાં બેવડી સદીનો રેકોર્ડ માત્ર ક્રિસ ગેલના નામે છે. આ સાથે એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સરો ફટકારવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે.

  6/10
 • ટેસ્ટમાં ત્રેવડી સદીમાં પણ ક્રિસ ગેલ છવાયેલો છે. ક્રિસ એકમાત્ર બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં બે વાર ત્રેવડી સદી ફટકારી હોય. સહેવાગ. લારા અને બ્રેડમેનના નામે 1-1 ત્રેવડી સદીનો એક રેકોર્ડ છે.

  ટેસ્ટમાં ત્રેવડી સદીમાં પણ ક્રિસ ગેલ છવાયેલો છે. ક્રિસ એકમાત્ર બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં બે વાર ત્રેવડી સદી ફટકારી હોય. સહેવાગ. લારા અને બ્રેડમેનના નામે 1-1 ત્રેવડી સદીનો એક રેકોર્ડ છે.

  7/10
 • ટેસ્ટમાં 2012માં ટેસ્ટમાં પહેલા બોલ સિક્સર ફટકરવાનો દમ ક્રિસ દેખાડી ચૂક્યો છે. ક્રિસે 2012માં બાંગ્લાદેશ સામે મીરપુર ખાતે પહેલા બોલ સિક્સર ફટકારી હતી

  ટેસ્ટમાં 2012માં ટેસ્ટમાં પહેલા બોલ સિક્સર ફટકરવાનો દમ ક્રિસ દેખાડી ચૂક્યો છે. ક્રિસે 2012માં બાંગ્લાદેશ સામે મીરપુર ખાતે પહેલા બોલ સિક્સર ફટકારી હતી

  8/10
 • પહેલા વર્લ્ડ કપની પહેલી મેચમાં જ ક્રિસ ગેલે સેન્ચુરી ફટકારી હતી. ગેલે સાઉથ આફ્રિકા સામે રમાયેલી પહેલી મેચમાં જ T-20 વર્લ્ડ કપની શરૂઆત સદી સાથે કરી હતી. 

  પહેલા વર્લ્ડ કપની પહેલી મેચમાં જ ક્રિસ ગેલે સેન્ચુરી ફટકારી હતી. ગેલે સાઉથ આફ્રિકા સામે રમાયેલી પહેલી મેચમાં જ T-20 વર્લ્ડ કપની શરૂઆત સદી સાથે કરી હતી. 

  9/10
 • T-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં સદી સાથે ક્રિસ ગેલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાં સદી ફટકારનારો પહેલો પ્લેયર બન્યો હતો.

  T-20 વર્લ્ડ કપની પહેલી મેચમાં સદી સાથે ક્રિસ ગેલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાં સદી ફટકારનારો પહેલો પ્લેયર બન્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વેસ્ટ ઈન્ડીઝના આક્રમક બેટ્સમેન ગેલે વર્લ્ડ કપ 2019 પછી રિટાયરમેન્ટની જાહેરાત કરી છે. ગેલની ખાસિયત છે તે કોઈ પણ બોલરની
હાલત ખરાબ કરવા માટે જાણીતો છે. ક્રિસની ખુશી મનાવવાની રીત જ અલગ છે. ચાલો જોઈએ ગેલના મહારેકોર્ડ અને તેની ઉજવણીની અનોખી સ્ટાઈલ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK