52 વર્ષે પણ એટલા જ ખૂબસુરત લાગે છે અંજલિ તેંડુલકર

Published: Nov 10, 2019, 16:21 IST | Falguni Lakhani
  • અંજલિનો જન્મ ગુજરાતી પરિવારમાં મુંબઈમાં થયો હતો. તેમના પિતા ઉદ્યોગપતિ છે.

    અંજલિનો જન્મ ગુજરાતી પરિવારમાં મુંબઈમાં થયો હતો. તેમના પિતા ઉદ્યોગપતિ છે.

    1/15
  • અંજલિના માતા એનાબેલ એક એનજીઓ ચલાવે છે. જે સ્ત્રીઓના શિક્ષણ અને ઉત્થાન માટે કામ કરે છે.

    અંજલિના માતા એનાબેલ એક એનજીઓ ચલાવે છે. જે સ્ત્રીઓના શિક્ષણ અને ઉત્થાન માટે કામ કરે છે.

    2/15
  • અંજલિએ તેના શરૂઆતના દિવસો ભુલાભાઈ દેસાઈ રોડ પર વિતાવ્યા હતા.

    અંજલિએ તેના શરૂઆતના દિવસો ભુલાભાઈ દેસાઈ રોડ પર વિતાવ્યા હતા.

    3/15
  • અંજલિ તેંડુલકર મેડિકલ સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન છે.

    અંજલિ તેંડુલકર મેડિકલ સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન છે.

    4/15
  • અંજલિ તેંડુલકર મેડિકલ સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન છે.

    અંજલિ તેંડુલકર મેડિકલ સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેઓ પીડિયાટ્રિશિયન છે.

    5/15
  • સચિન અને અંજલિ માટે લવ એટ ફર્સ્ટ સાઈટ હતું.

    સચિન અને અંજલિ માટે લવ એટ ફર્સ્ટ સાઈટ હતું.

    6/15
  • અંજલિ અને સચિનના લગ્ન 1995માં થયા હતા.

    અંજલિ અને સચિનના લગ્ન 1995માં થયા હતા.

    7/15
  • અંજલિ અને સચિનને સારા અને અર્જુન નામના બાળકો છે.

    અંજલિ અને સચિનને સારા અને અર્જુન નામના બાળકો છે.

    8/15
  • કહેવામાં આવે છે કે અંજલિ સચિનના મેચ લાઈવ નથી જોતા.

    કહેવામાં આવે છે કે અંજલિ સચિનના મેચ લાઈવ નથી જોતા.

    9/15
  • કહેવામાં આવે છે કે અંજલિ સચિનના મેચ લાઈવ નથી જોતા.

    કહેવામાં આવે છે કે અંજલિ સચિનના મેચ લાઈવ નથી જોતા.

    10/15
  • સચિન તેમની કારકીર્દિ માટે તમામ શ્રેય અંજલિને આપે છે.

    સચિન તેમની કારકીર્દિ માટે તમામ શ્રેય અંજલિને આપે છે.

    11/15
  • તસવીરમાં અંજલિ દિકરી સારા સાથે જોવા મળી રહ્યા છે.

    તસવીરમાં અંજલિ દિકરી સારા સાથે જોવા મળી રહ્યા છે.

    12/15
  • સચિન તેંડુલકર પત્ની અંજલિ કરતા 6 વર્ષ નાના છે.

    સચિન તેંડુલકર પત્ની અંજલિ કરતા 6 વર્ષ નાના છે.

    13/15
  • અંજલિ અને સચિન ઘણીવાર એકબીજા સાથે બહાર જતા જોવા મળે છે.

    અંજલિ અને સચિન ઘણીવાર એકબીજા સાથે બહાર જતા જોવા મળે છે.

    14/15
  • વ્હાઈટ પેન્ટ અને બ્લેક શર્ટમાં અંજલિ સરસ લાગી રહ્યા છે.

    વ્હાઈટ પેન્ટ અને બ્લેક શર્ટમાં અંજલિ સરસ લાગી રહ્યા છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પત્ની અંજલિ સારી રીતે જાણે છે કે પોતાની જાતને કેવી રીતે કૅરી કરવું. જુઓ તેમના આવા જ કેટલાક ફોટોસ.
તસવીરોઃ મિડ-ડે, યોગેન શાહ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK