સૌથી મોટી કાર-રેસ F1ને મળ્યો યંગેસ્ટ વર્લ્ડ ચૅમ્પિયન
તે સતત બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર જર્મનીના જ માઇકલ શુમાકર સહિતના કુલ આઠ રેસિંગ ડ્રાઇવરોની હરોળમાં આવી ગયો છે. જોકે આ બધામાં વેટલે આ સિદ્ધિ સૌથી નાની ઉંમરે મેળવી છે. હવે આગામી જ્૧ રેસ રવિવારે સાઉથ કોરિયામાં અને ત્યાર પછી આ જ મહિનામાં ભારતમાં યોજાશે.