Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આનંદ માટે આજે કરો યા મરો

આનંદ માટે આજે કરો યા મરો

23 November, 2014 05:51 AM IST |

આનંદ માટે આજે કરો યા મરો

આનંદ માટે આજે કરો યા મરો



aanand



પાંચ વખત ચેસના વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂકેલા ભારતના વિશ્વનાથન આનંદ માટે હવે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ આવી ગઈ છે. રશિયાના સોચી શહેરમાં વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન નૉર્વેના મૅગ્નસ કાર્લસન સામે ચાલી રહેલી સ્પર્ધામાં તે ૧ પૉઇન્ટથી પાછળ છે. વળી હવે માત્ર બે ગેમ બાકી છે. શુક્રવારે રમાયેલી ૧૦મી ગેમ પણ ડ્રૉ થઈ હતી. ૧૦ ગેમમાં કાર્લસનના ૫.૫ પૉઇન્ટ તો વિશ્વનાથન આનંદના ૪.૫ પૉઇન્ટ છે. આજે રમાનારી ગેમમાં આનંદ માટે વિજય મેળવવો બહુ જરૂરી છે અને તો જ તે મંગળવારે રમાનારી ગેમ જીતીને વર્લ્ડ ચૅમ્પિયનનો તાજ ફરી મેળવી શકે છે. છઠ્ઠી ગેમમાં કાર્લસને બહુ મોટી ભૂલ કરી હતી, પરંતુ વિશ્વનાથન આનંદ એ જાણી શક્યો નહોતો. બીજી તરફ કાલર્સન એક વિજય મેળવીને અથવા તો બે ગેમ ડ્રૉ કરીને વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 November, 2014 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK