Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ટેનિસ સ્ટાર એન્ડી મરેએ નિવૃત્તિની કરી જાહેરાત

ટેનિસ સ્ટાર એન્ડી મરેએ નિવૃત્તિની કરી જાહેરાત

24 July, 2019 04:12 PM IST |

ટેનિસ સ્ટાર એન્ડી મરેએ નિવૃત્તિની કરી જાહેરાત

મરેએ અચાનક જ જાહેર કરી નિવૃત્તિ

મરેએ અચાનક જ જાહેર કરી નિવૃત્તિ


મહાન ટેનિસ ખેલાડી એન્ડી મરેએ ઇજાને કારણે આ વર્ષની વિમ્બલન્ડન ઓપન ટૂર્નામેન્ટ પછી રિટાયર થવાની જાહેર કરતાં ટેનિસજગતને આશ્ચર્ય થયું છે. અમેરિકન ટેનિસસ્ટાર એન્ડિ રોડિકે તેને ‘સાચો-મહાન’ ખેલાડી ગણાવ્યો હતો. આર્જેન્ટિનાના જાણીતા ખેલાડી જુઆન માર્ટિન ડેલ પોટ્રોએ મરેને રિટાયર ન થવાની વિનંતી કરી હતી. તેણે કહ્યું ‘તારે કોશિશ કરતાં અટકવું ન જોઇએ. તારે લડતાં રહેવું જોઇએ. હું તારું દર્દ અને હતાશા સમજી શકું છું અને મને આશા છે કે તું આમાંથી બહાર આવી શકીશ. તું તારી મરજી પ્રમાણે રિટાયર થઇ શકે છે, અમે તને પ્રેમ કરીએ છે અને તને હંમેશા ખુશ જોવા માગીએ છે.’ ભારતની સ્ટાર સાનિયા મર્ઝિાએ કહ્યું ‘તમે હંમેશા મારા ફેવરિટ ખેલાડી હતા અને રહેશો.’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2019 04:12 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK