Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કુસલ મેન્ડિસની કારથી ઍક્સિડન્ટ થતાં પોલીસે તેની અટકાયત કરી:એક મોત

કુસલ મેન્ડિસની કારથી ઍક્સિડન્ટ થતાં પોલીસે તેની અટકાયત કરી:એક મોત

06 July, 2020 02:36 PM IST | Mumbai Desk
Agencies

કુસલ મેન્ડિસની કારથી ઍક્સિડન્ટ થતાં પોલીસે તેની અટકાયત કરી:એક મોત

કુસલ મેન્ડિસ

કુસલ મેન્ડિસ


શ્રીલંકન ક્રિકેટ ટીમના વિકેટકીપર-બૅટ્સમૅન કુસલ મેન્ડિસની ગઈ કાલે શ્રીલંકા પોલીસે અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કોલંબોમાં આવેલા પનાડુરામાં મેન્ડિસની કારનો અંદાજે સવારે પાંચ વાગ્યે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ૬૪ વર્ષની એક સ્થાનિક વ્યક્તિનું હૉસ્પિટલ પહોંચ્યા બાદ મોત થયું હતું. આવતા ૪૮ કલાકમાં કુસલને ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે. જોકે એમ છતાં કુસલ મેન્ડિસ આલ્કોહૉલના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો કે નહીં એ વિશે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી. ઉલ્લેખનીય છે કે કુસલ મેન્ડિસ કોલંબો ક્રિકેટ ક્લબમાં યોજાનારા બાર દિવસના રેસિડેન્શિયલ કૅમ્પનો હિસ્સો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2020 02:36 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK