શેન વૉર્નને ઍશિઝ માટે નિવૃત્તિ પાછી ખેંચવી છે

Published: 5th December, 2012 06:42 IST

બ્રિસ્બેન : ઑસ્ટ્રેલિયાના ૪૩ વર્ષની ઉંમરના ભૂતપૂર્વ લેગ સ્પિનર શેન વૉર્ને ગઈ કાલે ‘હેરલ્ડ સન’ અખબારને કહ્યું હતું કે ‘કૅપ્ટન માઇકલ ક્લાર્ક કહેશે તો આવતા વર્ષે જુલાઈમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી ઍશિઝ ટેસ્ટસિરીઝમાં રમવા હું રિટાયરમેન્ટ પાછું ખેંચવા તૈયાર છું.


મને ખાતરી છે કે હું પાછો રમવા આવીશ તો પહેલાં જેવી જ બોલિંગ કરી શકીશ.’ વૉર્ને ૨૦૦૭માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK