Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા

સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા

06 October, 2012 06:45 AM IST |

સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા

સાનિયા મિર્ઝા ફાઇનલમાં, ભૂપતિ અને બોપન્ના હાર્યા



સાનિયા-નુરિયાએ સેમી ફાઇનલમાં સ્લોવેકિયાની કૅટરિના ઝ્રીબૉટનિક અને ચીનની જી ઝેન્ગને ૭-૫, ૬-૧થી હાર આપી હતી. પુરુષોની ડબલ્સમાં મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની જોડીનો ગઈ કાલે ક્વૉર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાના કાલોર્સ બાલોર્ક અને ઉઝબેકિસ્તાનના ડેનિસ ઇસ્ટોમિન સામે ૨-૬, ૬-૮થી પરાજય થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2012 06:45 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK