હાર્દિકને રાંચી બોલાવવાનું સાક્ષીનું અનોખું આમંત્રણ

Published: Nov 04, 2019, 14:07 IST | રાંચી

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડ પ્લેયર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલાં એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો જેમાં તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની અને તેની નન્હી પરી ઝીવા છે.

સાક્ષી ધોની
સાક્ષી ધોની

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઑલરાઉન્ડ પ્લેયર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ પહેલાં એક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો જેમાં તેની સાથે મહેન્દ્ર સિંહ ધોની અને તેની નન્હી પરી ઝીવા છે. આ ફોટો શૅર કરી પંડ્યાએ લખ્યું હતું કે ‘નાનકીની ખૂબ યાદ આવે છે (અને મોટા ભાઈની પણ યાદ આવે છે.)’

 

 
 
 
View this post on Instagram

Miss this little one (and the big guy too) ❤

A post shared by Hardik Pandya (@hardikpandya93) onNov 2, 2019 at 12:25am PDT

 

હાર્દિકની આ ટ્વીટ પર અનેક ચાહકો ફિદા થયા હતા, પણ ધોનીની પત્ની શાક્ષીએ પોતાના અનોખા અંદાજમાં પંડ્યાને જવાબ આપતાં લખ્યું હતું કે ‘હાર્દિક પંડ્યા, તું જાણે છે કે રાંચીમાં તારું પણ એક ઘર છે, બરાબરને?’

વાસ્તવમાં ઝીવાને યાદ કરી રહેલા હાર્દિક અને ધોની વચ્ચે સારી બોન્ડિંગ હોવાથી શાક્ષીએ તેને આ રીતે ઘેર આવવાનું આમંત્રણ આપ્યું હતું એમ પણ કહી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK