આર. પી. સિંહે અમદાવાદમાં કર્યા લગ્ન

Published: 4th December, 2012 07:06 IST

ભારત વતી ૧૪ ટેસ્ટમૅચ, ૫૮ વન-ડે અને ૧૦ વ્૨૦ મૅચ રમી ચૂકેલા પેસબોલર આર. પી. સિંહે થોડા દિવસ પહેલાં અમદાવાદમાં દેવાંશી પોપટ નામની છોકરી સાથે લગ્ન કર્યા હતાં અને આજે લખનઉમાં તેમનું રિસેપ્શન છે.




જોકે ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે કલકત્તામાં હોવાથી અને રણજી પ્લેયરો પણ પોતાની મૅચોમાં બિઝી હોવાથી આજના પ્રસંગે હાજરી નહીં આપી શકે. આર. પી. સિંહના ફ્રેન્ડ સુરેશ રૈનાએ તેની આ લગ્નની તસવીર સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર મૂકી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK