Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે ટેસ્ટ ટીમમાં તક મળવાની સંભાવના પૃથ્વી શૉ ફિટ

ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે ટેસ્ટ ટીમમાં તક મળવાની સંભાવના પૃથ્વી શૉ ફિટ

20 January, 2020 01:00 PM IST | Mumbai Desk

ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે ટેસ્ટ ટીમમાં તક મળવાની સંભાવના પૃથ્વી શૉ ફિટ

ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે ટેસ્ટ ટીમમાં તક મળવાની સંભાવના પૃથ્વી શૉ ફિટ


ઇન્ડિયા-એ ટીમનો પ્લેયર પૃથ્વી શૉ હવે સંપૂર્ણપણે ફિટ થઈ ગયો હોવાને લીધે ન્યુ ઝીલૅન્ડ પ્રવાસે ગયેલી ભારત-એ ટીમ સાથે જોડાશે. પૃથ્વી ગયા અઠવાડિયે રણજી ટ્રોફીકની એક મૅચમાં ઈજા પામ્યો હતો.

ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે પૃથ્વી અને શુભમન ગિલ બન્ને હવે ટેસ્ટમાં રિઝર્વ ઓપનર તરીકે સિલેક્ટ થવાની રેસમાં છે. જોકે આ મામલે શુભમન આગળ છે. નોંધનીય છે કે ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં તક મળતાં પૃથ્વી મયંક અગરવાલ સાથે ટીમની ઓપનિંગ જોડી તરીકે ઊતરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 01:00 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK