Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ

‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ

24 December, 2011 04:30 AM IST |

‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ

‘ખેલ મહાકુંભ’માં મોદીએ ૪૦ કરોડ રૂપિયાનાં ઇનામો વહેંચ્યાં : અમદાવાદ ૧૮૫ મેડલ સાથે ફસ્ર્ટ






અમદાવાદ: . તેમણે એક ફ્રેન્ચ કંપનીની મદદથી રાજ્યમાં સ્પોર્ટ્સ વિલેજ સ્થાપવાની જાહેરાત કરી હતી અને રાજ્યના સ્પોર્ટ્સપર્સન્સને આવતા પાંચ વર્ષમાં ગુજરાતનું નામ ભારતીય ખેલકૂદના નકશા પર ચમકાવવાનો અનુરોધ કયોર્ હતો. ‘ખેલ મહાકુંભ’માં ૬.૯૨ મહિલાઓ સહિત કુલ ૧૮.૨૪ લાખ લોકોએ ભાગ લીધો હતો. મહિલાઓ દ્વારા આ મહારમતોત્સવના ૪૨ સહિત કુલ ૮૮ વિક્રમો તૂટા હતા. અમદાવાદ શહેર ૭૮ ગોલ્ડ સહિત કુલ ૧૮૫ ચંદ્રકો સાથે પ્રથમ હતું. સુરત શહેર (૬૬ ગોલ્ડ સહિત કુલ ૧૪૮ મેડલ) બીજા અને વડોદરા શહેર (૪૩ ગોલ્ડ સહિત કુલ ૧૧૬ મેડલ) ત્રીજા સ્થાને હતું.

Whatsapp-channel Whatsapp-channel

24 December, 2011 04:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK