Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ફીલ્ડ પર ટીમ સાથે જવા ઘણી આતુર છું : સ્મૃતિ મંધાના

ફીલ્ડ પર ટીમ સાથે જવા ઘણી આતુર છું : સ્મૃતિ મંધાના

09 May, 2020 03:06 PM IST | Mumbai Desk
Agencies

ફીલ્ડ પર ટીમ સાથે જવા ઘણી આતુર છું : સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના

સ્મૃતિ મંધાના


કોરોનાના આ વિપરીત સમયમાં જ્યાં દેરક પ્લેયર પોતાની ગેમ મિસ કરી રહ્યા છે ત્યાં સ્મૃતિ મંધાના કઈ રીતે પાછળ રહી શકે. તે પણ પોતાના સાથીપ્લેયર સાથે ફીલ્ડ પર જવા ઘણી આતુર છે. સ્મૃતિએ કહ્યું કે અમે લાંબી મુસાફરી કરી હતી અને મને નહોતી ખબર કે અમે કેટલી બધી મેમરી ક્રીએટ કરી શકીશું. મારા જીવનનો એ એક મહત્ત્વનો તબક્કો હતો. મારી ટીમના સાથીપ્લેયરો સાથે ફીલ્ડ પર જવા હું ઘણી આતુર છું. હું દરેક પળને વાગોળું છું અને હજી નવી ઉમેરીશું. લૉકડાઉનનો આ સમય સ્મૃતિ ઘરકામ, વ્યાયામ કરવાની સાથે ફિલ્મ જોઈને તથા ઑનલાઇન લુડો રમીને પસાર કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2020 03:06 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK