Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટનું શેડ્યૂલ જાહેર,જાણો ક્યાં અને ક્યારે થશે મેચ

ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટનું શેડ્યૂલ જાહેર,જાણો ક્યાં અને ક્યારે થશે મેચ

28 October, 2020 03:05 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટનું શેડ્યૂલ જાહેર,જાણો ક્યાં અને ક્યારે થશે મેચ

ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટનું શેડ્યૂલ જાહેર,જાણો ક્યાં અને ક્યારે થશે મેચ

ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટનું શેડ્યૂલ જાહેર,જાણો ક્યાં અને ક્યારે થશે મેચ


ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટના કાર્યક્રમની પુષ્ઠિ કરી દેવામાં આવી છે. ચાર ટેસ્ટ મેચની સીરીઝ દરમિયાન એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમવામાં આવશે, પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરના વનડે મેચ સાથે થશે.

ભારતની ઑસ્ટ્રેલિયા વિઝિટના કાર્યક્રમની પુષ્ઠિ કરી દેવામાં આવી છે. પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરના સિડનીમાં વનડે મેચથી થશે. ચાર ટેસ્ટની સીરીઝ દરમિયાન એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટ રમવામાં આવશે, જ્યારે મેલબર્નમાં પારંપરિક બૉક્સિંગ ટેસ્ટમાં બન્ને ટીમ પોતાની તાકત દર્શાવશે. ત્યાર બાદ સિડની અને બ્રિસ્બેનમાં આગામી બે ટેસ્ટ રમવામાં આવશે.



ટેસ્ટ સીરીઝ પહેલી ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચની સીરીઝ રમવામાં આવશે. વનડે 27,29 નવેમ્બર અને 2 ડિસેમ્બરના રમવામાં આવશે. ટી20 ઇન્ટરનેશનલ 4,6 અને 8 ડિસેમ્બરના રમવામાં આવશે. એડિલેડમાં પહેલી ટેસ્ટ 17 ડિસેમ્બરના શરૂ થશે.


ઑસ્ટ્રેલિયા પ્રવાસનો શેડ્યૂલ

વનડે સીરીઝ
પહેલી વનડે, 27 નવેમ્બર- સિડની
બીજી વનડે, 29 નવેમ્બર- સિડની
ત્રીજી વનડે, 2 ડિસેમ્બર- કેનબરા


ટી20 સીરીઝ
પહેલી ટી20, 4 ડિસેમ્બક- કેનબરા
બીજી ટી20, 6 ડિસેમ્બર- સિડની
ત્રીજી ટી20, 8 ડિસેમ્બર- સિડની

ટૂર મેચ
ઑસ્ટ્રેલિયા VS ઇન્ડિયા, 6-8 ડિસેમ્બર, Drummoyne ઓવલ
ઑસ્ટ્રેલિયા VS ઇન્ડિયા, 11-13 ડિસેમ્બર, સિડની

ટેસ્ટ સીરીઝ
પહેલી ટેસ્ટ: 17-21 ડિસેમ્બર - એડિલેડ (ડે-નાઇટ)
બીજી ટેસ્ટ: 26-30 ડિસેમ્બર- મેલબર્ન
ત્રીજી ટેસ્ટ: 7-11 જાન્યુઆરી- સિડની
ચોથી ટેસ્ટ: 15-19 જાન્યુઆરી- બ્રિસ્બેન

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2020 03:05 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK