Football : રિયલ મેટ્રિડમાં જ રમવા ઈચ્છે છે ગૈરેથ બેલ

Mar 15, 2019, 19:54 IST

ગૈરેથ પોતાની કારકિર્દીમાં માત્ર મૈટ્રિડ સાથે રમવા ઈચ્છે છે અને મૈટ્રિડ ક્લબ સાથે જ રહેશે. જો આમ નહી થાય તો આ વિશે વાત કરવામાં આવશે. આ વિશે ગૈરેથ બેલ જિદાન સાથે પણ વાત કરશે.'

Football : રિયલ મેટ્રિડમાં જ રમવા ઈચ્છે છે ગૈરેથ બેલ
ફાઈલ ફોટો

ગૈરેથ બેલના એજન્ટ જોનાથન બાર્નેટ અનુસાર, જિનેદિન જિદાનના પરત ફરાવા છતા ગૈરેથ બેલે પોતાનુ કરિઅર માત્ર રિયલ મૈટ્રિડ માટે રમવા ઇચ્છે છે. સ્પેનિસ ફુટબોલર સ્પેશિયલ ગુઈલેમ બાલ્ગ અનુસાર જિદાનની નિયુક્તિ વેલ્શ ફોરવર્ડ માટે સારા સમાચાર નથી. કારણ કે જિદાન ગૈરેથ બેલ સાથે કામ કરવા નથી ઈચ્છતો. બાર્નેટે કહ્યું હતું કે, ગૈરેથ બેલ અત્યારે ખુશ છે પણ આગળ જોઈએ શું થાય છે.'

ગૈરેથ માત્ર રિયલ મેડ્રિડ માટે જ રમશે

રિપોર્ટર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા બાર્નેટે આ વાત ક્લિઅર કરી હતી કે, ગૈરેથ પોતાની કારકિર્દીમાં માત્ર મૈટ્રિડ સાથે રમવા ઈચ્છે છે અને મૈટ્રિડ ક્લબ સાથે જ રહેશે. જો આમ નહી થાય તો આ વિશે વાત કરવામાં આવશે. આ વિશે ગૈરેથ બેલ જિદાન સાથે પણ વાત કરશે.'

બાર્નેટે ગૈરેથ બેલ વિશે વાત કરતા કહ્યું હતું કે, તે એક ઉમદા પ્લેયર છે અને તે મોટા રેકોર્ડ પણ તોડી શકે છે. બેલ માટે મીડિયા શુ કહે છે તેનાથી તેમને ફર્ક નથી પડતો. બેલ હમણા પણ એક મહાન પ્લેયર છે અને રોનાલ્ડોના રેકોર્ડને પણ તોડવાની ક્ષમતા ધરાવે છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK