સ્ક્વૉશ પ્લેયર દીપિકાએ તામિલ ફિલ્મોની ઑફર હમણાં ઠુકરાવી

Published: 18th August, 2012 06:49 IST

દીપિકા તામિલનાડુમાં ખૂબ ફેમસ છે. તેને થોડા મહિના પહેલાં તામિલ ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી હતી, પરંતુ સ્ક્વૉશમાં કરીઅર બનાવવાના ઉદ્દેશને કારણે તેમ જ સ્ક્વૉશજગતમાં ટૉપ-ફાઇવમાં આવવાના ધ્યેયને તેણે એ ઑફર ઠુકરાવી દીધી હતી.

deepika-kumariજોકે તેની સુંદરતા અને મોહક દેખાવને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ તેને પોતાની બ્રૅન્ડ માટેની મૉડલ બનાવી છે. તેણે આ કંપનીઓ સાથે એન્ડૉર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK