Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા

વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા

02 May, 2013 05:55 AM IST |

વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા

વેન્ગસરકરના પુત્રે ટીવી-ઍન્કર સાથે લગ્ન કર્યા





તેમનાં લગ્ન ૨૭ એપ્રિલે દિલ્હીમાં થયાં હતાં. તેમનાં રિસેપ્શનમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચૌહાણ તેમ જ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સહિત ઘણા રાજકારણીઓએ તેમ જ અનેક ક્રિકેટરોએ હાજરી આપી હતી. આયેશા મુસ્લિમ છે. તેના પપ્પાનું નામ જાવેદ ફરિદી અને મમ્મીનું નામ વિનીતા છે. તસવીર : બિપિન કોકાટે


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2013 05:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK