Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બેન સ્ટૉક્સ ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર અવૉર્ડ માટે થયો નોમિનેટ

બેન સ્ટૉક્સ ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર અવૉર્ડ માટે થયો નોમિનેટ

20 July, 2019 11:38 AM IST | ક્રાઈસ્ટ ચર્ચ

બેન સ્ટૉક્સ ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર અવૉર્ડ માટે થયો નોમિનેટ

બેન સ્ટૉક્સ‌‌

બેન સ્ટૉક્સ‌‌


પોતાના ઑલરાઉન્ડ શૉથી ન્યુ ઝીલૅન્ડનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર કરનાર ઇંગ્લૅન્ડના બેન સ્ટૉક્સ‌‌ને કૅન વિલિયમસન સાથે પ્રતિષ્ઠિત ‘ન્યુ ઝીલૅન્ડર ઑફ ધ યર’ અવૉર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યો છે. તે ઇંગ્લૅન્ડનો હોવા છતાં ન્યુ ઝીલૅન્ડના અવૉર્ડ માટે નોમિનેટ થયો એનું કારણ એ છે કે તેનો જન્મ ન્યુ ઝીલૅન્ડમાં થયો છે. સ્ટૉક્સ‌‌ે વર્લ્ડ કપમાં સુપરલેટિવ પર્ફોમ કરતાં ૪૬૫ રન અને ૭ વિકેટ લીધી હતી. તેણે સુપર-એક્સાઈટેડ ફાઇનલમાં ૯૮ બૉલમાં કીમતી ૮૪ રન ફટકાર્યા હતા. તેણે ટાઈ થયેલી સુપર ઓવરમાં ૮ રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : સચિન અને એલન ડોનાલ્ડનો પ્રતિ‍ષ્‍ઠિત આઇસીસી હૉલ ઑફ ફેમમાં સમાવેશ



શૉટ-લિસ્ટ થનાર ૧૦ કેન્ડિડેટના નામ ડિસેમ્બરમાં જાહેર થશે અને આવતાં વર્ષે ફેબ્રુઆરીમાં વિનરનું નામ જાહેર થશે.


Whatsapp-channel Whatsapp-channel

20 July, 2019 11:38 AM IST | ક્રાઈસ્ટ ચર્ચ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK