Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બંગલા દેશના ત્રણ ક્રિકેટર કોરોના પૉઝિટિવ

બંગલા દેશના ત્રણ ક્રિકેટર કોરોના પૉઝિટિવ

22 October, 2020 07:01 PM IST | Dhaka
PTI

બંગલા દેશના ત્રણ ક્રિકેટર કોરોના પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બંગલા દેશ અન્ડર-19 નૅશનલ ક્રિકેટ ટીમના ક્રિકેટર કોરોના પૉઝિટિવ આવ્યા છે, જ્યારે અન્ય ૧૫ લોકોમાં આ વાઇરસનાં લક્ષણો જોવા મળ્યાં છે. ઢાકાસ્થિત એક સમાચાર પત્ર મુજબ બંગલા દેશ ક્રિકેટ બોર્ડના ગેમ ડેવલપમેન્ટ મૅનેજર એઈએમ કાવસેરે જણાવ્યું હતું કે બંગલા દેશ ક્રિરા શિખ્ખા પ્રોટીસ્થાન (બીકેએસપી)માં આયોજિત જુનિયર એશિયા કપની તૈયારી માટે આ પ્લેયર્સ ટ્રેઇનિંગ કૅમ્પમાં આવ્યા હતા.
સંક્રમિત પ્લેયરના સંપર્કમાં આવનારા સૌકોઈને પ્રોટોકૉલ અનુસાર આઇસોલેટ કરવામાં આવ્યા છે. મેડિકલ ટીમે ત્રણ પ્લેયર કોરોના પૉઝિટિવ હોવાની જાણકારી આપી છે, પણ તેમનાં નામ જાહેર કરવામાં નથી આવ્યાં.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 07:01 PM IST | Dhaka | PTI

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK