ટેલર પાસેથી વન-ડેનું સુકાન પાછું લઈ લેવામાં આવતાં તેણે ટેસ્ટની કૅપ્ટન્સી પણ છોડી દીધી હતી અને બ્રેકના બહાને સાઉથ આફ્રિકાની ટૂર પર જવાનો ઇનકાર કરી દીધો હતો. બન્ને ટીમનું સુકાન બ્રેન્ડન મૅક્લમને સોંપવામાં આવ્યું છે અને બોર્ડના આ પગલાંને પરિણામે ટીમમાં બે જૂથ પડી ગયા છે.
માર્ટિન ક્રો કૅન્સરથી પીડાય છે. તેણે ટેલરની કૅપ્ટન્સી પાછી લેવાના બોર્ડના નિર્ણય વિશે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
18 ફેબ્રુઆરીએ થઈ શકે છે IPL 2021નું ઑક્શન, BCCIએ આપી જાણકારી
23rd January, 2021 08:40 ISTGujarat: સુરતમાં ટ્રકના ચપેટમાં આવવાથી 15 મજૂરોનું આઘાતજનક મોત
19th January, 2021 09:15 ISTનોર્વેમાં કોરોના રસીની સાઇડ ઇફેક્ટથી 13 લોકોનાં મોતથી ખળભળાટ
16th January, 2021 12:48 ISTમધ્ય પ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી 10 લોકોનાં મોત : 4ની હાલત ગંભીર
13th January, 2021 09:09 IST