Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > ઝિંદગી તેરા સર સદા બુલંદ રખ્ખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં

ઝિંદગી તેરા સર સદા બુલંદ રખ્ખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં

Published : 11 May, 2026 04:21 PM | Modified : 11 May, 2026 04:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

WFI દ્વારા ૨૬ જૂન સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ વિનેશ ફોગાટે પ્રતિક્રિયા આપતાં કહ્યું...

વિનેશ ફોગાટ

વિનેશ ફોગાટ


મહિલા રેસલર વિનેશ ફોગાટ પર ૨૬ જૂન સુધી રેસલિંગ પર પ્રતિબંધ મુકાયા બાદ તેણે હિન્દી શાયરી દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી હતી. શિસ્તનું પાલન ન કરવા અને ડોપિંગવિરોધી નિયમોના ઉલ્લંઘન બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)એ તેને કારણ દર્શક નોટિસ મોકલીને ૨૬ જૂન સુધી તેના પર પ્રતિબંધ મૂક્યો છે.

વિનેશ ફોગાટનું ધ્યાન હવે રાજકારણ તરફ વળ્યું છે. કૉન્ગ્રેસની ધારાસભ્ય હોવાથી તે દેશ વિરુદ્ધ કામ કરશે. તેનું આ આંદોલન કૉન્ગ્રેસ દ્વારા પ્રોત્સાહિત છે. - WFI પ્રમુખ સંજય સિંહ



વિનેશ ફોગાટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર લખ્યું છે, ‘ઝિંદગી ફંસી હૈ કિસી મઝધાર મેં, ઝમાના ઢૂંઢતા હૈ ખામી મેરે કિરદાર મેં. ઝિંદગી તેરા સર સદા બુલંદ રખ્ખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં.’ જોકે વિનેશ ફોગાટે ૧૪ દિવસની અંદર કારણ દર્શક નોટિસનો જવાબ આપવાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK