મંગળવારે અમેરિકાના ઇન્ડિયન્સ વેલ્સમાં ૨૦૨૧ની યુએસ ઓપન ચૅમ્પિયન બ્રિટનની એમ્મા રાડુકાનુને ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સના ચોથા રાઉન્ડમાં ૬-૩, ૬-૧થી હરાવી દીધી હતી
સ્વૉનટેકે યુએસ ઓપન વિજેતા રાડુકાનુને હરાવી
વિમેન્સ ટેનિસની વર્લ્ડ નંબર-વન પોલૅન્ડની ઇગા સ્વૉનટેકે મંગળવારે અમેરિકાના ઇન્ડિયન્સ વેલ્સમાં ૨૦૨૧ની યુએસ ઓપન ચૅમ્પિયન બ્રિટનની એમ્મા રાડુકાનુને ઇન્ડિયન વેલ્સ માસ્ટર્સના ચોથા રાઉન્ડમાં ૬-૩, ૬-૧થી હરાવી દીધી હતી. સ્વૉનટેક આ જીત સાથે આ સ્પર્ધા સતત બીજી વાર જીતવાની તૈયારીમાં છે