Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > હૉકી મેન્સ વર્લ્ડ કપ માટે હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ૨૦ સભ્યોની સ્ક્વૉડ જાહેર થઈ

હૉકી મેન્સ વર્લ્ડ કપ માટે હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ૨૦ સભ્યોની સ્ક્વૉડ જાહેર થઈ

Published : 22 July, 2026 11:06 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમ ગ્રુપ Dમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે સામેલ છે

ડિફેન્ડર અને રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત સિંહ

ડિફેન્ડર અને રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત સિંહ


હૉકી ઇન્ડિયાએ સોમવારે ૧૫થી ૩૦ ઑગસ્ટ દરમ્યાન બેલ્જિયમ અને નેધરલૅન્ડ્સમાં યોજાનાર હૉકી મેન્સ વર્લ્ડ કપ માટે ૨૦ સભ્યોની ભારતીય મેન્સ ટીમની જાહેરાત કરી હતી. ટીમનું નેતૃત્વ ડિફેન્ડર અને રેગ્યુલર કૅપ્ટન હરમનપ્રીત સિંહ કરશે.

ભારતીય ટીમ ગ્રુપ Dમાં ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે સામેલ છે. ભારત માત્ર ૧૯૭૫ના વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું હતું. ભારતીય કૅપ્ટન હરમનપ્રીત સિંહ કહે છે, ‘અમે વર્લ્ડ કપ ફરી ઘરે લાવવા ઇચ્છીએ છીએ. આ વખતે આ કમાલ કરવા માટે અમારી પાસે શાનદાર તક છે.’


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 11:06 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK