Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની અન્ડર-૧૯ એશિયા કપ જીત પછી આર્યવીર પપ્પા વીરેન્દર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો

ભારતની અન્ડર-૧૯ એશિયા કપ જીત પછી આર્યવીર પપ્પા વીરેન્દર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો

Published : 18 November, 2026 08:54 AM | Modified : 18 November, 2026 09:00 AM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતની અન્ડર-19 એશિયા કપ જીત પછી વીરેન્દર સેહવાગનો દીકરો આર્યવીર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યો. આર્યવીર ભારત તરફથી ઓપનિંગ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો.

આર્યવીર પપ્પા વીરેન્દર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો

આર્યવીર પપ્પા વીરેન્દર સેહવાગ સાથે બાગેશ્વર બાબાને મળ્યો


ભારતની અન્ડર-19 એશિયા કપ જીત પછી વીરેન્દર સેહવાગનો દીકરો આર્યવીર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યો. આર્યવીર ભારત તરફથી ઓપનિંગ કરીને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો. અગાઉ આર્યવીરે પપ્પા સાથેના વિડિયો-કૉલમાં સીતા રામ... સીતા રામ જાપનો ઉલ્લેખ કર્યો હતો. આ વિડિયો પરથી લોકોને બાપ-દીકરાની નીમ કરોલી બાબા પ્રત્યેની શ્રદ્ધાની જાણ થઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 09:00 AM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK