Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > તોફાની બૅટિંગ પહેલાં વૈભવ સૂર્યવંશી ગાવસકર અને બાંગરને પગે લાગ્યો હતો

તોફાની બૅટિંગ પહેલાં વૈભવ સૂર્યવંશી ગાવસકર અને બાંગરને પગે લાગ્યો હતો

Published : 29 May, 2026 12:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ની એલિમિનેટર મૅચના થોડા સમય પહેલાંનો રાજસ્થાન રૉયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીનો એક રસપ્રદ વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સાથી ખેલાડીઓ સાથે વૈભવ સૂર્યવંશી ફુટબૉલ રમીને વૉર્મ-અપ કરી રહ્યો હતો.

વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

મેદાન પર પૅનલ-ચર્ચાની તૈયારી કરી રહેલા બે કૉમેન્ટેટરને જોઈને વૈભવ સૂર્યવંશી તેમના તરફ દોડ્યો હતો. વૈભવ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ સુનીલ ગાવસકર અને સંજય બાંગરને આદરપૂર્વક પગે લાગતો જોવા મળ્યો હતો. તે ઍન્કર જતીન સપ્રુને પણ પગે લાગવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો હતો. 

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK