Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શ્રીલંકન ક્રિકેટર્સ T20 વર્લ્ડ કપ માટે રવાના થયા

શ્રીલંકન ક્રિકેટર્સ T20 વર્લ્ડ કપ માટે રવાના થયા

15 May, 2024 07:18 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૪ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ શ્રીલંકા ૩ જૂનથી સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. 

મથીશા પથિરાણા

મથીશા પથિરાણા


જૂન મહિનાથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં યોજાનારા T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતના પાડોશી દેશ શ્રીલંકાની ક્રિકેટ ટીમ રવાના થઈ છે. એ પહેલાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને ક્રિકેટ બોર્ડના તમામ અધિકારીઓ સાથે શ્રીલંકન ક્રિકેટર્સે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ‘બેબી મલિન્ગા’ મથીશા પથિરાણા અને કૅપ્ટન વાનિન્દુ હસરંગાએ વર્લ્ડ કપ પહેલાં ઘણા કાર્યક્રમોમાં હાજરી પણ આપી હતી અને ફૅન્સના સપોર્ટ માટે આભાર માન્યો હતો. ૨૦૧૪ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ શ્રીલંકા ૩ જૂનથી સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2024 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK