Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

18 October, 2020 10:46 AM IST | Delhi
Agencies

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો  દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ

અરુણ જેટલીનો પુત્ર રોહન બન્યો દિલ્હી ક્રિકેટનો અધ્યક્ષ


ભૂતપૂર્વ ફાઇનૅન્સ મિનિસ્ટર સ્વ. અરુણ જેટલીનો પુત્ર રોહન જેટલી ગઈ કાલે ક્રિકેટ ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિએશનનો બિનવિરોધ અધ્યક્ષ બન્યો હતો. બાકીના પાંચ પદ પાંચમીથી આઠમી નવેમ્બર દરમ્યાન નક્કી થશે. ટ્રેઝરરની પોસ્ટ માટે ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સી. કે. ખન્નાની પત્ની શશી ખન્ના અને ગૌતમ ગંભીરના અંકલ પવન ગુલાટી વચ્ચે ટક્કર જામવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2020 10:46 AM IST | Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK