૬૩૧ વિકેટ લેનારા ડ્વેઇન બ્રાવોને તેણે પાછળ છોડી દીધો છે.
રાશિદ ખાન
રાશિદ ખાન T20 ક્રિકેટનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બની ગયો છે. સાઉથ આફ્રિકાની T20 લીગ SA20માં MI કેપ ટાઉન વતી રમતી વખતે પાર્લ રૉયલ્સ સામેની મૅચમાં બે વિકેટ લઈને તેણે કુલ ૬૩૩ વિકેટ પોતાના નામે કરી લીધી છે. ૬૩૧ વિકેટ લેનારા ડ્વેઇન બ્રાવોને તેણે પાછળ છોડી દીધો છે.


