Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

06 August, 2012 05:50 AM IST |

ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર

ભારતને ફરી અન્યાય બૉક્સર મનોજ કુમાર સારા પર્ફોમન્સ છતાં પરાજિત જાહેર


મનોજ કુમારે સારું પર્ફોમ કર્યું હોવા છતાં તેને થૉમસ કરતાં ઓછા પૉઇન્ટ આપવામાં આવ્યા હતા અને ક્વૉર્ટર ફાઇનલથી વંચિત રાખવામાં આવ્યો હતો. મનોજ કુમારે જજોના ફેંસલાને ખુલ્લી ચીટિંગ તરીકે ગણાવ્યો હતો.

 



શનિવારે ૬૯ કિલો વર્ગની બૉક્સિંગમાં વિકાસ ક્રિશન યાદવ અમેરિકાના એરૉલ સ્પેન્સ સામે જીત્યો હોવા છતાં પરાજિત જાહેર કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2012 05:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK