ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુશ્કેલીમાં છે. હકીકતે, તેમના વિરુદ્ધ તેમના પૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકરે દિલ્હી હાઈકૉર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે.
મહેન્દ્ર સિંહ ધોની (ફાઈલ તસવીર)
Mihir Diwakar filed a defamation case: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટ કૅપ્ટન અને આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મુશ્કેલીમાં છે. હકીકતે, તેમના વિરુદ્ધ તેમના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર્સે દિલ્હી હાઈકૉર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. માનહાનિથી સંબંધિત અરજી જસ્ટિસ પ્રતિભા એમ સિંહ સામે 18 જાન્યુઆરીના સુનાવણી માટે સૂચીબદ્ધ છે.



