Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અસહ્ય ગરમીમાં પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ધુરંધરોએ

અસહ્ય ગરમીમાં પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ધુરંધરોએ

Published : 21 March, 2026 05:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉ સુપર જાયન્ટ્સના પ્લેયર્સે સખત પ્રૅક્ટિસ બાદ પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો હતો. લખનઉમાં અસહ્ય ગરમીમાં કૅપ્ટન રિષભ પંત, અર્જુન તેન્ડુલકર સહિતના પ્લેયર્સે મજાક-મશ્કરી સાથે ઠંડા પાણીના પૂલમાં વૉલીબૉલની રમતનો આનંદ માણ્યો હતો.

અસહ્ય ગરમીમાં પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ધુરંધરોએ

અસહ્ય ગરમીમાં પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો લખનઉ સુપર જાયન્ટ્સના ધુરંધરોએ


લખનઉ સુપર જાયન્ટ્સના પ્લેયર્સે સખત પ્રૅક્ટિસ બાદ પૂલ વૉલીબૉલનો આનંદ માણ્યો હતો. લખનઉમાં અસહ્ય ગરમીમાં કૅપ્ટન રિષભ પંત, અર્જુન તેન્ડુલકર સહિતના પ્લેયર્સે મજાક-મશ્કરી સાથે ઠંડા પાણીના પૂલમાં વૉલીબૉલની રમતનો આનંદ માણ્યો હતો. એકાના સ્ટેડિયમમાં પહેલી એપ્રિલે દિલ્હી કૅપિટલ્સની ટીમ સામે લખનઉ પોતાના અભિયાનની શરૂઆત કરશે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK