હાલમાં પૉઇન્ટ-ટેબલમાં નંબર વનથી નંબર ટૂ પર સરકી ગયેલી આ ટીમ રવિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
પ્રૅક્ટિસ દરમ્યાન સ્ટેડિયમના કાચ ફૂટે એટલા લાંબા સિક્સ ફટકારે છે વૈભવ સૂર્યવવંશી
રાજસ્થાન રૉયલ્સે પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. વૈભવ સૂર્યવંશીએ પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન નેટમાંથી એટલો લાંબો સિક્સ ફટકાર્યો હતો કે સ્ટેડિયમની એક ઑફિસનો કાચ ફૂટી ગયો હતો. આ સ્ટેડિયમ કયું હતું એની પુષ્ટિ થઈ નથી. હાલમાં પૉઇન્ટ-ટેબલમાં નંબર વનથી નંબર ટૂ પર સરકી ગયેલી આ ટીમ રવિવારે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.
