Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: હૈદરાબાદનો બે રનથી રોમાંચક વિજય પણ પંજાબના બે સ્ટાર્સે જીત્યા દિલ

IPL 2024: હૈદરાબાદનો બે રનથી રોમાંચક વિજય પણ પંજાબના બે સ્ટાર્સે જીત્યા દિલ

10 April, 2024 08:45 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

૬૪ રનમાં ચાર વિકેટથી ૨૦ વર્ષિય નીતિશકુમાર રેડ્ડીએ મૅન વિનિંગ ૩૭ બૉલમાં ૬૪ રન ફટકારીને હૈદરાબાદને ઉગારી ૧૮૨ રન સુધી લઈ ગયો

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ

IPL 2024

તસવીર: આઈપીએલ ડૉટ કૉમ


કી હાઇલાઇટ્સ

  1. પંજાબે ૫૮ રનનમાં ચાર વિકેટ ગુમાવી પણ શશાંક અને આશુતોષએ અણનમ ૬૬ રન સાથે જબરી લડત આપી
  2. પંજાબ કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જબરા સંઘર્ષ છતાં બે રનથી પરાજય જોવો પડ્યો
  3. બન્ને ટીમોના ટૉપ આોર્ડરના બૅટરો ફ્લૉપ રહ્યા હતાં પણ મિડલ ઓર્ડરનું કમાલ પરફોર્મન્સ

પંજાબે ૫૮ રનનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી પણ શશાંક સિંહ અને આશુતોષ શર્માએ ૨૭ બૉલમાં અણનમ ૬૬ રન સાથે જબરી લડત આપી દિલ જીતી લીધા પણ ટીમને બે રનથી હારથી બચાવી ન શક્યા. આઇપીએલ (IPL 2024)માં ગઈ કાલે મુલ્લાનપુરમાં યજમાન પંજાબ કિંગ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જબરા સંઘર્ષ બાદ છેલ્લા બૉલે માત્ર બે રનથી પરાજય જોવો પડ્યો હતો. બન્ને ટીમોના ટૉપ આોર્ડરના બૅટરો ફ્લૉપ રહ્યા હતાં પણ મિડલ ઓર્ડરના કમાલ પરફોર્મન્સને લીધે ચાહકોને છેલ્લા બૉલ સુધી ટક્કર જોવા મળી હતી. 

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

10 April, 2024 08:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK