ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2025માં પાંચમાંથી ચાર મૅચ હારીને હાલમાં સંઘર્ષ કરી છે. ૧૩ એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામેની આગામી મૅચમાં દિલ્હી જતાં પહેલાં તે મુંબઈમાં બાળકો સાથે સ્વિમિંગ-પૂલનો આનંદ માણતો જોવા મળ્યો હતો.
હાર્દિક પંડ્યા બાળકો સાથે સ્વિમિંગ-પૂલમાં
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ IPL 2025માં પાંચમાંથી ચાર મૅચ હારીને હાલમાં સંઘર્ષ કરી છે. ૧૩ એપ્રિલે દિલ્હી કૅપિટલ્સ સામેની આગામી મૅચમાં દિલ્હી જતાં પહેલાં તે મુંબઈમાં બાળકો સાથે સ્વિમિંગ-પૂલનો આનંદ માણતો જોવા મળ્યો હતો. હારના દુ:ખને ભૂલીને તે પોતાના દીકરા અગસ્ત્ય અને મોટા ભાઈ કૃણાલ પંડ્યાના મોટા દીકરા કવીર સાથે પૂલ-ટાઇમ એન્જૉય કરતો જોવા મળ્યો હતો.

