Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેર કરી દીધી ગંદી બાત સિરીઝ ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ

યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેર કરી દીધી ગંદી બાત સિરીઝ ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ

Published : 15 April, 2026 04:33 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍડલ્ટ કૉમેટી વેબ-સિરીઝ ‘ગંદી બાત’ની ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ હાલમાં યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેરમાં દેખાડીને નવો વિવાદ ઊભો કર્યો છે. આ ચૅટમાં યુઝવેન્દ્ર ચહલે તાનિયા ચૅટરજીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને બે વખત ક્યુટ ગણાવતો મેસેજ લખ્યો હતો.

યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેર કરી દીધી ગંદી બાત સિરીઝ ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ

યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેર કરી દીધી ગંદી બાત સિરીઝ ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ


ઍડલ્ટ કૉમેટી વેબ-સિરીઝ ‘ગંદી બાત’ની ઍક્ટ્રેસ તાનિયા ચૅટરજીએ હાલમાં યુઝવેન્દ્ર ચહલ સાથેની ચૅટ જાહેરમાં દેખાડીને નવો વિવાદ ઊભો કર્યો છે. આ ચૅટમાં યુઝવેન્દ્ર ચહલે તાનિયા ચૅટરજીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીને બે વખત ક્યુટ ગણાવતો મેસેજ લખ્યો હતો. તેણે આ ચૅટ મીડિયાના ફોટોગ્રાફર્સ સામે શૅર કરી હતી.

આ ચૅટનો સમય નવેમ્બર ૨૦૨૩ જોવા મળ્યો હતો. યુઝી ચહલ અને ધનશ્રી વર્માનાં લગ્ન ડિસેમ્બર ૨૦૨૦માં થયાં હતાં અને માર્ચ ૨૦૨૫માં બન્ને છૂટાં પડ્યાં હતાં.

આ વિડિયો વાઇરલ થયો એ પછી તાનિયા ચૅટરજીએ મોટો દાવો કર્યો હતો કે ‘મને યુઝી ચહલની PR ટીમ તરફથી એક મેસેજ મળ્યો હતો જેમાં મને વિડિયો કાઢી નાખવાનું કહેવામાં આવ્યું હતું. હું વિચારી રહી હતી કે શા માટે? શું તેણે કાંઈ શરમજનક કહ્યું? એ એક પુરુષ તરફથી મળેલી પ્રશંસા જ છે.’ 
IPLનો હાઇએસ્ટ વિકેટટેકર યુઝવેન્દ્ર ચહલ પહેલાંથી જ કાર ચલાવતી વખતે સિગારેટ પીવાના મામલે ચર્ચામાં છે. 


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK