Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે લંકન ટીમમાં ઍન્જલો મૅથ્યુઝનું કમબૅક

ઇંગ્લૅન્ડ સામે લંકન ટીમમાં ઍન્જલો મૅથ્યુઝનું કમબૅક

14 January, 2021 02:06 PM IST | Colombo
Agencies

ઇંગ્લૅન્ડ સામે લંકન ટીમમાં ઍન્જલો મૅથ્યુઝનું કમબૅક

એંજેલો મેથ્યુઝ

એંજેલો મેથ્યુઝ


આજે ગૅલમાં શ્રીલંકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે બે ટેસ્ટ સિરીઝની પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે. ગઈ કાલે શ્રીલંકાએ જાહેર કરેલી તેમની ટીમમાં અનુભવી ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ કૅપ્ટન ઍન્જલો મૅથ્યુઝને સામેલ કર્યો હતો. આ પહેલાં સાઉથ આફ્રિકન ટૂરમાં ઇન્જરીને લીધે મૅથ્યુઝ સામેલ નહોતો થઈ શક્યો.
ઇંગ્લૅન્ડ સામેની આ સિરીઝ પહેલાં માર્ચમાં રમાવાની હતી, પણ કોરોનાને કારણે પોસ્ટપોન્ડ કરવામાં આવી હતી અને ઇંગ્લૅન્ડ એક પણ મૅચ રમ્યા વગર પાછી ઇંગ્લૅન્ડ જતી રહી હતી. આજથી પહેલી ટેસ્ટ બાદ ૨૨ જાન્યુઆરીથી બીજી ટેસ્ટ રમાશે. આ સિરીઝ બાદ ઇંગ્લૅન્ડ ભારતમાં ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ સિરીઝ રમવા આવશે.

 


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2021 02:06 PM IST | Colombo | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK