કેન્દ્ર સરકારે પાસ કરેલા ફાર્મર્સ બિલના (Farmer's Bill) વિરોધમાં આજે ખેડૂતોએ ભારત બંધનું (Bharat Bandh) એલાન કર્યું છે. આખા દેશમાં આ પગલે વિવિધ પ્રતિક્રિયાઓ આવી રહી છે. ક્યાંક શાંતિપૂર્ણ રેલી છે તો ક્યાંક રસ્તા રોકો અને રેલ રોકો આંદોલન થઇ રહ્યા છે. (તસવીરો-એએનઆઇ ટ્વિટર)
અમ્ફાન ચક્રવાત ગઈ કાલે બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય કિનારે ટકરાઈ ગયું છે જેને લીધે અહીં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વાવાઝોડું ૨૧ વર્ષમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે. જેમા અત્યાર સુધી બારનાં મોત થયા છે. તેમજ ૬.૫ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સુપર સાઇક્લૉન ઓડિશા, પશ્ચિમ બંગાળમાં ત્રાટક્યું છે અને જાણે રાજ્યોમાં તારાજી થઈ ગઈ છે.
જાણો આજના આખા દિવસના મહત્વના સમાચાર. જાણો આજના દિવસમાં કઈ મહત્વની ઘટના બની એક જ ક્લિકમાં.
રોડ પર નો પાર્કિંગનું બોર્ડ ન હોવા છતા પણ 90 ગાડીઓ વિરુદ્ધ થઈ કાર્યવાહી
Mar 07, 2021, 09:27 ISTઅંધેરી તરફ જઈ રહ્યા હો તો સાવચેત રહેજો...
Mar 07, 2021, 09:27 ISTપાલિતાણાદાદા મને બોલાવે છે…
Mar 07, 2021, 09:27 ISTશ્વાસની તકલીફ થવાથી પ્રજ્ઞા ઠાકુર હૉસ્પિટલમાં ઍડ્મિટ
Mar 07, 2021, 07:14 ISTપિંપરી-ચિંચવડના એક સૅલોંમાં ગ્રાહકોને આકર્ષવા 4 લાખનું સોનાનું રેઝર
Mar 07, 2021, 07:15 ISTHappy Birthday Janhvi Kapoor: જુઓ જાન્હવીના બાળપણની ક્યૂટ તસવીરો
Mar 06, 2021, 12:26 ISTતમને મલાઇકા અરોરાનો કયો જીમ લૂક સૌથી વધારે ગમ્યો?
Mar 04, 2021, 13:26 ISTYusuf Pathan Retirement: જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની
Feb 27, 2021, 07:52 IST'રામાયણ'ના 'લક્ષ્મણ'ની જેમ જ હેન્ડસમ છે એમનો દીકરો, સલમાનનો છે જબરો ફૅન
Mar 04, 2021, 12:12 IST