Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Wadala

લેખ

રસ્તામાં લાંબા સમયથી પાર્ક કરેલી કાર પર ધૂળ ચડી ગઈ છે.

રસ્તા પર પડેલાં નધણિયાતાં ૨૦,૦૦૦ વાહનો હટાવશે BMC

ખટારા વાહનો દૂર કરવા માટે એજન્સી નીમવા માટે ટેન્ડર બહાર પાડ્યું : ૨૬ ટોઇંગ વૅન કામે લગાવશે, સૌથી વધુ વાહનો સાયન, વડાલા, દાદર, દહિસર, બોરીવલી મલાડ, અંધેરી, મુલુંડ અને કાંજુરમાર્ગમાં હોવાનું જાણવા મળ્યું છે.

05 May, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામભક્તોએ શોભાયાત્રા કાઢવા માટેનો આગ્રહ કાયમ રાખતાં પોલીસે મંજૂરી આપ્યા બાદ વાજતેગાજતે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

વડાલામાં ૧૫ દિવસ બાદ નીકળી રામનવમીની શોભાયાત્રા

૬ અને ૧૩ એપ્રિલે પોલીસે પરવાનગી ન આપી અને ગઈ કાલે પણ ના પાડ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ-પ્રદર્શન કર્યું એટલે તેમના પર લાઠીચાર્જ થયો : જોકે છેવટે ઝૂકીને શોભાયાત્રાની પરવાનગી આપી દેવી પડી

22 April, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડાલા રોડ રેલવે-સ્ટેશન પર પહોંચેલી એક લોકલ ટ્રેનની છત પર ગઈ કાલે સાંજે આઠ વાગ્યે ૩૧ વર્ષનો લાલુ પુજાહર નામનો મજૂર ચડી ગયો હતો

વડાલામાં અડધો કલાક ટ્રેન અટકાવી દીધી દારૂડિયાએ

સાંજના ધસારાના સમયની આ ઘટનાથી લોકલ ટ્રેન અડધો કલાક થંભી જતાં લોકોએ હાડમારીનો સામનો કરવો પડ્યો હતો.

26 February, 2025 01:39 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊંઘમાં જ જીવ ગુમાવનાર દોઢ વર્ષનો વરદાન લોંઢે, દીકરાને ગુમાવનાર પ્રિયા લોંઢેએ મોબાઇલમાં દીકરાનો ફોટો બતાવ્યો હતો.

વડાલામાં કાર ફુટપાથ પર ચડી જતાં ભૂલકાનું થયું મોત

રફી અહમદ કિડવાઈ (RAK) માર્ગ પોલીસે કમલ રિયા સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી

24 February, 2025 02:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વડાલાના આનંદ નગરના રહેવાસીઓ અને ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ ભૂખ હડતાળ શરૂ કરી છે. તસવીરો/શાદાબ ખાન

Photos: વડાલાના આનંદ નગરના રહેવાસીઓ મુંબઈમાં બેઠાં ભૂખ હડતાળ પર

વિરોધ પ્રદર્શનમાં, વડાલાના આનંદ નગરના રહેવાસીઓએ સોમવારે મુંબઈના આઝાદ મેદાનમાં ભૂખ હડતાળ શરૂ કરી છે. તસવીરો/શાદાબ ખાન

03 February, 2025 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: સમીર માર્કંડે અને સતેજ શિંદે

હોર્ડિંગ પડ્યું, મેટ્રો-લોકલ સેવા ખોરવાઈ: મુંબઈ પર આફત થઈ વરસ્યો કમોસમી વરસાદ

મુંબઈ, થાણે અને અન્ય આસપાસના વિસ્તારોમાં સોમવારે બપોરે શહેરમાં તોફાની પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા મુંબઈ માટે ગ્રીન ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

13 May, 2024 08:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુલાબી કુડ્ડુ શેટ્ટી

પોતાના સ્વભાવ જેવી સોફ્ટ ઇડલી બનાવતાં બા થયાં 90 વર્ષનાં, સંતાનોએ આપી પાર્ટી!

આમ તો જીવન સૌ કોઈ જીવતા હોય છે. એવું પણ કહેવાય છે કે તમે કેટલું જીવ્યા એના કરતાં તમે કેવું જીવ્યા એ મહત્વનું છે. આજના સમયમાં 90ની પાર જતાં આપણાં વડીલો એ ઘણું જીવ્યા પણ છે અને અદકેરું પણ જીવ્યા છે. આજે એવા જ એક 90 વર્ષના દાદીની વાત કરવી છે. આમ તો તેઓને `ઇડલી કી મહારાની` એમ કહીએ તો પણ ચાલે. કારણકે તેમના હાથની ઇડલી ખાવા આજેય ન માત્ર તેમનો પરિવાર પણ અનેક સગાવ્હાલા અને પાડોશીઓ, મિત્રો યાદ કરે છે. નામ છે ગુલાબી કુડ્ડુ શેટ્ટી. તેમના પાંચ સંતાનોએ તાજેતરમાં જ તેઓને 90મી વર્ષગાંઠ નિમિતે સરપ્રાઈઝ પાર્ટી આપી હતી.

19 December, 2023 12:36 IST | Mumbai | Dharmik Parmar
'શૂટઆઉટ એટ વડાલા'ની વધુ એક સક્સેસ પાર્ટી

'શૂટઆઉટ એટ વડાલા'ની વધુ એક સક્સેસ પાર્ટી

Cast members John Abraham, Kangna Ranaut, Anil Kapoor, Sonu Sood, director Sanjay Gupta, Siddhanth Kapoor who was present with his mother Shivangi and girlfriend make merry at the party. Also present were Sophie Choudry, Preeti Jhangiani, Chentan Hansraj with wife Lovina among many others. Here's a look... Pics/ Yogen Shah

15 May, 2013 09:09 IST

વિડિઓઝ

Ganesh Chaturthi 2023:કિંગ્સ સર્કલ GSB સેવા મંડળના ગણપતિનો ફર્સ્ટ લુક,જુઓ વીડિયો

Ganesh Chaturthi 2023:કિંગ્સ સર્કલ GSB સેવા મંડળના ગણપતિનો ફર્સ્ટ લુક,જુઓ વીડિયો

જીએસબી સેવા મંડળ દ્વારા મુંબઈના સૌથી ધનાઢ્ય ગણપતિનું રવિવારે કિંગ્સ સર્કલ ખાતે સ્થાપન કરવામાં આવ્યું હતું. આ વર્ષે મૂર્તિને 69 કિલો સોનું અને 336 કિલો ચાંદીથી શણગારવામાં આવી છે. જુઓ તેમનો ફર્સ્ટ લુક...

18 September, 2023 01:28 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK