Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Siddhivinayak Temple

લેખ

સિદ્ધિવિનાયક મંદિર

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના નવનિર્માણ માટે રૂ ૧00 કરોડનો ખર્ચ

BMCએ 3 તબક્કાઓ સાથે મેગા બ્યુટીફિકેશન પ્લાન કર્યો રજૂ

02 July, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગૌતમ ગંભીર

ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર ગુવાહાટીના મા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો

સોમવારે આસામના ગુવાહાટીના પ્રખ્યાત મા કામાખ્યા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. ઇંગ્લૅન્ડ-ટૂર માટે ભારતીય સ્ક્વૉડની પસંદગી કરતાં પહેલાં પણ તે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગયો હતો.

27 May, 2025 11:11 IST | Dispur | Gujarati Mid-day Correspondent
ભારતે ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું એ માટે શ્રી સિદ્ધવિનાયક મંદિરમાં ગુરુવારે મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરીને ગણપતિબાપ્પાનો આભાર માનવામાં આવ્યો હતો.

રવિવારથી શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ ને પ્રસાદ નહીં લઈ જવા દેવાય

યુદ્ધની સ્થિતિ અને આતંકવાદી હુમલાની શક્યતાથી મંદિરના સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો

11 May, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિદ્ધિવિનાયક મંદિરની ફાઇલ તસવીર

ભારત-પાક.ના તણાવ વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર પ્રશાસને લીધો મહત્વનો નિર્ણય

Mumbai News: સિદ્ધિવિનાયક મંદિરમાં ફૂલો, માળા અને મીઠાઈઓ અર્પણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મંદિરમાં મોબાઇલ ફોનના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

10 May, 2025 06:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટૅસ્ટ સિરીઝ 20 જૂનથી શરૂ થાય તેવી શક્યતા (તસવીર: મિડ-ડે)

Photos: ઇંગ્લૅન્ડ ટૅસ્ટ પહેલા હેડ કોચ ગૌતમ ગંભીર સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાતે

ઇંગ્લૅન્ડ સામેની ટૅસ્ટ સિરીઝ પહેલા, ટીમ ઇન્ડિયાનો હેડ કોચ ગૌતમ ગંભીરે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. (તસવીર: મિડ-ડે)

16 May, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજનું આસ્થાનું એડ્રેસ છે ઉદ્યાન ગણેશ મંદિર (શિવાજીપાર્ક)

આસ્થાનું એડ્રેસ : શિવાજીપાર્કમાં બાલસ્વરૂપે દર્શન આપતા ગણપતિદાદા છે મંગલકારી

આજે આપણે શિવાજીપાર્કમાં સ્થિત સુંદર ઉદ્યાન ગણેશ મંદિરનાં દર્શનાર્થે જવું છે. આમ તો, મુંબઈમાં ગણેશમંદિરનું નામ આવે એટલે તરત સિદ્ધિવિનાયકદાદા સાંભરી આવે. પણ, સિદ્ધિવિનાયકદાદાના બાલસ્વરૂપનું સુંદર મંદિર શિવાજીપાર્ક ખાતે આવેલું છે. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. (તમામ તસવીરો- મંદિરની અધિકૃત વેબસાઇટ)

09 April, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
દેવેન્દ્ર ફડણવીસે કર્યા બાપ્પાના દર્શન (તસવીરો: મિડ-ડે)

શપથ ગ્રહણ સમારોહ પહેલા, દેવેન્દ્ર ફડણવીસની સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે નિયુક્ત દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રાર્થના કરી હતી. (તસવીરો: મિડ-ડે)

05 December, 2024 05:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અમિત ઠાકરે પહોંચ્યા સિદ્ધિવિનાયક મંદિર (તસવીરો: મિડ-ડે)

મનસે નેતા અમિત ઠાકરેએ સિદ્ધિવિનાયક મંદિરમાં કર્યા બાપ્પાના દર્શન, જુઓ તસવીરો

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મનસેના વડા રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેએ સોમવારે સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કર્યા હતા. (તસવીરો: મિડ-ડે)

28 October, 2024 02:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

શું સિદ્ધિવિનાયક મંદિરનો પ્રસાદ તેની ગુણવત્તા ગુમાવી રહ્યો છે?

મુંબઈમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર ભારતના સૌથી આદરણીય મંદિરોમાંનું એક છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાન ગણેશના આશીર્વાદરૂપે પ્રસાદ ગ્રહણ કરે છે. પરંતુ તાજેતરમાં તેની ગુણવત્તા પર સવાલો ઉભા થયા છે. કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્રસાદ અપેક્ષિત સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરી શકતો નથી. સ્વચ્છતાથી લઈને સંગ્રહ પ્રક્રિયા સુધીની ચિંતાઓ છે.

24 September, 2024 04:58 IST | Mumbai
રામ ચરણે 41-દિવસના ઉપવાસ પછી સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી

રામ ચરણે 41-દિવસના ઉપવાસ પછી સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી

રામ ચરણ સિદ્ધિવિનાયકની મુલાકાત ગયા હતા. અભિનેતા રામ ચરણે ઓક્ટોબર 03 ના રોજ મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ભગવાન ગણેશના આશીર્વાદ લીધા હતા. અગાઉના દિવસે તે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો હતો અને ઉઘાડા પગે ચાલતો જોવા મળ્યો હતો.

04 October, 2023 01:26 IST | Mumbai
ગણેશ ચતુર્થી 2023: મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં થઈ આરતી

ગણેશ ચતુર્થી 2023: મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં થઈ આરતી

ગણેશ ચતુર્થી 2023 ના તહેવાર માટે 19 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં લાલબાગચા રાજા અને સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોએ `આરતી` કરી, જુઓ વીડિયો...

19 September, 2023 12:01 IST | Mumbai
`ઝરા હટકે જરા બચકે` સ્ટાર સારા અને વિકી ફિલ્મની સફળતા બાદ પહોંચ્યાં સિદ્ધિવિનાયક

`ઝરા હટકે જરા બચકે` સ્ટાર સારા અને વિકી ફિલ્મની સફળતા બાદ પહોંચ્યાં સિદ્ધિવિનાયક

વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટાર્ટર ઝરા હટકે ઝરા બચકેને સિનેમાઘરોમાં રિલીઝ થયાને માત્ર ચાર દિવસ જ થયા છે, પરંતુ દર્શકોના પ્રતિસાદ સાથે આ ફિલ્મ પહેલાથી જ બધાને આશ્ચર્યચકિત કરી રહી છે. તેની સફળતાની ઉજવણી કરવા માટે, વિકી અને સારાએ આશીર્વાદ લેવા માટે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી.

07 June, 2023 03:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK