Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sajid Nadiadwala

લેખ

`સિકંદર`માં સલમાન ખાન

સલમાન ખાનની સિકંદરને પાઇરસીથી ૯૧ કરોડ રૂપિયાનું નુકસાન

આ લૉસ ડિજિટલ પાઇરસી વીમા-કવરની મદદથી સેટલ કરવાનું પ્લાનિંગ

19 June, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં ‘હાઉસફુલ 5નું ટ્રેલર લૉન્ચ કરવાની ઇવેન્ટમાં ફિલ્મનો શંભુમેળો. આ પ્રસંગે સંજય દત્ત સદેહે હાજર નહોતો તો તેના કટઆઉટને ઊભું રાખી દેવામાં આવેલું.

હાઉસફુલ 5 જેટલી વખત જોશો એટલી વખત એન્ડમાં અલગ ખૂની જોવા મળશે

ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાએ મર્ડર-મિસ્ટરી સાથે જોડાયેલી ખાસ વાત શૅર કરી

29 May, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`હાઉસફુલ 5`ના ટ્રેલરનો સીન

Housefull 5 Trailer: ક્રુઝ પર કૉમેડી, મિલકત માટે મહાસંગ્રામ

Housefull 5 Trailer: અક્ષય કુમાર સ્ટારર કોમેડી ફિલ્મ `હાઉસફુલ 5`નું ટ્રેલર રિલીઝ થયું; મલ્ટીસ્ટારર ફિલ્મમાં કોમેડી છે ભરપુર

28 May, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પરેશ રાવલની ફાઇલ તસવીર

Hera Pheri 3ને અધવચ્ચે છોડી ગયેલા પરેશ રાવલ પર પ્રોડ્યુસરે 25 કરોડનો દાવો ઠોક્યો

Hera Pheri 3: પરેશ રાવલે ફિલ્મ અધવચ્ચે જ પડતી મૂકી છે ત્યારે શૂટિંગ પર ખર્ચાયેલા કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ઘણા લોકો તેને અનપ્રોફેશનલ બિહેવિયર ગણાવે છે.

21 May, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

`ચંદુ ચેમ્પિયન`નું ટ્રેલર આ વર્ષનું સૌથી પ્રખ્યાત ટ્રેલર બની ગયું છે. આ ફિલ્મમાં દર્શકોને કાર્તિક આર્યન છ અલગ-અલગ ઉંમરવાળી વ્યક્તિઓના લુકમાં જોવા મળે છે. તો ચાલો જોઈએ કાર્તિક આર્યનના ફિલ્મના અલગ-અલગ લુક્સ પર એક નજર નાખીએ. (તસવીરો: પીઆર)

‘ચંદુ ચેમ્પિયન’માં કાર્તિક આર્યનના છ જુદા જુદા લુક્સ જોયા કે નહીં

સાજિદ નડિયાદવાલા અને કબીર ખાનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’માં કાર્તિક આર્યનના છ અલગ-અલગ લુક્સ ફેન્સ માટે સૌથી મોટું સરપ્રાઈઝ બન્યું છે. કાર્તિકની આ ફિલ્મનું તાજેતરમાં તેના હોમ ટાઉન ગ્વાલિયરમાં સૌથી મોટું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર જ્યારથી રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી આ ફિલ્મમાં કાર્તિકના રોલનો જાદુ દરેક વ્યક્તિ પર જોવા મળી રહ્યો છે. દર્શકો એક ગ્રેટ સ્ટોરીવાળી આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. `ચંદુ ચેમ્પિયન` 14 જૂન, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની છે.

22 May, 2024 09:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
...21 વર્ષ પહેલાં વહેંચાઇ ગઇ હતી સલમાનનાં લગ્નની કંકોત્રી, પણ પછી શું થયું?

...21 વર્ષ પહેલાં વહેંચાઇ ગઇ હતી સલમાનનાં લગ્નની કંકોત્રી, પણ પછી શું થયું?

વાત કરીએ સલમાન ખાનની તો દરેક જણને ભાઈને જોતા એક જ સવાલ મનમાં આવે છે કે એમના લગ્ન ક્યારે થશે અને ફૅન્સ પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સાથે જ સલમાન ખાનના લગ્ન બૉલીવુડ માટે પણ આજે પણ સૌથી મોટો સવાલ છે. તો જાણો આની પાછળનું રહસ્ય...

23 April, 2020 11:12 IST
હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

હાઉસફુલ 4ની બોલીવુડ સિતારાઓ માટેની ખાસ સ્ક્રીનિંગ, જુઓ તસવીરો

નિર્માતાઓએ હાઉસફુલ 4ની સ્પેશિયલ સ્ક્રીનિંગ ઇન્ડસ્ટ્રીના લોકો માટે રાખી હતી જે યશરાજ ફિલ્મ સ્ટુડિયો અંધેરીમાં હતી. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ અનેક સિતારા હાજર રહ્યા હતા જેમ કે, અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ચન્કી પાંડે, ડિયાના પાંડે, અનન્યા પાંડે, પૂજા હેગડે, ક્રિતિ સેનન, નુપુર સેનન, ક્રિતી ખરબંદા, પાત્રલેખા, ડેઝી શાહ, સોનાક્ષી સિન્હા, જેકલિન ફર્નાન્ડિઝ, ડેવિડ ધવન, વિકી કૌશલ, અર્શદ વારસી, શનાયા કપૂર, કાર્તિક આર્યન, અપારશક્તિ ખુરાના, સંગીતા બિજલાની, વરધા નડિયાદવાલા અને સાજિદ નડિયાદવાલા વગેરે..... જુઓ તસવીરો

25 October, 2019 03:04 IST
છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

છિછોરેના પ્રિમીયરમાં આવ્યા બોલીવુડના જાણીતા સ્ટાર્સ, આવો હતો અંદાજ

સાજિદ નડિયાદવાલાની ફિલ્મ છીછોરે શુક્રવારે રિલીઝ થવાની છે. જો કે ફિલ્મની રિલીઝ મુંબઈમાં સ્ક્રિનીંગનું આયોજન કરાયું હતું. સ્ક્રિનીંગમાં સોનાક્ષી સિન્હાથી લઈને શાહિદ કપૂર, શક્તિ કપૂર જેવા સ્ટાર્સે હાજરી આપી હતી. ફિલ્મ છિછોરે કોલેજ લાઈફની સ્ટોરી છે, જેમાં સુશાંતસિંહ રાજપૂત, શ્રદ્ધા કપૂર અને વરુણ ગ્રોવર લીડ રોલમાં છે. જુઓ છિછોરેની સ્ક્રિનીંગના ફોટોઝ

05 September, 2019 01:11 IST

વિડિઓઝ

આમિર ખાન, રાજ ઠાકરે અને રાજકુમાર હિરાણીએ `યેક નંબર` ટ્રેલર લોન્ચમાં હાજરી આપી

આમિર ખાન, રાજ ઠાકરે અને રાજકુમાર હિરાણીએ `યેક નંબર` ટ્રેલર લોન્ચમાં હાજરી આપી

મરાઠી ફિલ્મ `યેક નંબર`નું ટ્રેલર લોન્ચ મુંબઈમાં થયું હતું, જેમાં રાજ ઠાકરે, રાજકુમાર હિરાણી, આશુતોષ ગોવારિકર, અને આમિર ખાન જેવી નોંધપાત્ર હસ્તીઓ હાજર હતી. આમિરે ટીમની સફળતાની શુભેચ્છા પાઠવી હતી, જ્યારે હિરાનીએ ફિલ્મના આકર્ષક વર્ણન અને મહારાષ્ટ્રના નિરૂપણની પ્રશંસા કરી હતી. સાજિદ નદાઈવાલાએ અમને મરાઠી સિનેમા સાથેના તેમના જોડાણ વિશે કેટલીક અજાણી સમજ આપી. `યેક નંબર` એક શક્તિશાળી સંદેશ સાથે મનોરંજક ફિલ્મ બનવાનું વચન આપે છે. રાજેશ માપુસ્કર દ્વારા દિગ્દર્શિત, તેજસ્વિની પંડિત અને ધૈર્ય ઘોલપે દ્વારા લિખિત આ ફિલ્મમાં અજય-અતુલે સંગીત આપ્યું છે; અને તેનું નિર્માણ ઝી સ્ટુડિયો, નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ અને સહ્યાદ્રી ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું. આ ફિલ્મ 10 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

28 September, 2024 11:55 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK